આજરોજ તા.૩૦/૦૭/૨૦૧૬ બાંટવા શહેરનાં કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી આગામી તા. ૫ ઓગષ્ટ, રo૧૬ ના રોજ નવનિર્માણ પામનાર જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલયનાં *”શિલાન્યાસ સમારોહ “* કાર્યક્રમનું નિમંત્રણ પાઠવેલ.
*શ્રી કિરીટ પટેલ*
*(પ્રમુખશ્રી જૂનાગઢ જીલ્લા ભાજપ)*
Month: July 2016
માણાવદર શહેરનાં કાર્યકર્તાઓ સાથે બેઠક
કેશોદ શહેરનાં કાર્યકર્તાઓ સાથે બેઠક
” શિલાન્યાસ કાર્યક્રમ” ની આયોજન બેઠક યોજાયેલ.
Elected as a Chairman of TALALA A.P.M.C.
Some Memories of Surat Function
Some Memories of Yesterday’s Surat Function
જૂનાગઢ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે બેઠક
આજરોજ તારીખ ૨૨/૦૭/૨૦૧૬ “માં અન્નપૂર્ણા યોજના” અંતર્ગત માન . મંત્રી શ્રી છત્રસિંહ મોરી તથા કલેકટર શ્રી જૂનાગઢ સાથે જૂનાગઢ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઇ.
*શ્રી કિરીટ પટેલ*
*(પ્રમુખશ્રી જૂનાગઢ જીલ્લા ભાજપ)*
જૂનાગઢ જીલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે જુનાગઢ જીલ્લાના દલિત આગેવાનો સાથે બેઠક
આજરોજ તારીખ : ૨૧/o૭/૨o૧૬ ના રોજ જૂનાગઢ જીલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે જુનાગઢ જીલ્લાના દલિત આગેવાનો સાથે બેઠક યોજેલ
*શ્રી કિરીટ પટેલ*
*(પ્રમુખશ્રી જૂનાગઢ જીલ્લા ભાજપ)*
Discussion With Minister Shree Babubhai Bokhiriya.
Today Discussion With Minister Shree Babubhai Bokhiriya.
બેસ્ટ ટીચર એવોર્ડ અને કૃષિ વૈજ્ઞાનિક સમારંભ કાર્યક્રમમાં
આજરોજ તારીખ ૧૬/૦૭/૨૦૧૬ ના રોજ જૂનાગઢ કૃષી યુનિવર્સિટી અધ્યાપક મંડળ દ્વારા આયોજીત વિદ્યાર્થી સન્માન સમારોહ, બેસ્ટ ટીચર એવોર્ડ અને કૃષિ વૈજ્ઞાનિક સમારંભ કાર્યક્રમમાં હાજરી આપી.
*શ્રી કિરીટ પટેલ*
*(પ્રમુખશ્રી જૂનાગઢ જીલ્લા ભાજપ)*