Posted in Mangarol

 જૂનાગઢ જીલ્લા ભાજપ મહીલા મોરચા દ્વારા મહાકાળી મંદિર, માંગરોળ ખાતે “આભાર પ્રસ્તાવ” 

​આજરોજ જૂનાગઢ જીલ્લા ભાજપ મહીલા મોરચા દ્વારા મહાકાળી મંદિર, માંગરોળ ખાતે “આભાર પ્રસ્તાવ” કાર્યક્રમમાં હાજરી આપી. 

-શ્રી કિરીટ પટેલ 

(પ્રમુખશ્રી જૂનાગઢ જીલ્લા ભાજપ)

Posted in Junagadh

જૂનાગઢ જીલ્લા સહકારી સંઘની વાર્ષિક સાધારણ સભા

આજરોજ જૂનાગઢ જીલ્લા સહકારી સંઘની વાર્ષિક સાધારણ સભામાં હાજરી આપી.
-શ્રી કિરીટ પટેલ
(પ્રમુખશ્રી જૂનાગઢ જીલ્લા ભાજપ)

14364827_1450753361620524_5292088265133133612_n14448891_1450753371620523_1828234312741516056_n14440956_1450753401620520_4338064525908092466_n

Posted in Junagadh

ઓડિટોરિયમ હોલ કૃષિ યુનિવર્સિટી ખાતે શ્રેણી બેઠક 


​આજરોજ ઓડિટોરિયમ હોલ કૃષિ યુનિવર્સિટી ખાતે શ્રેણી બેઠક મળેલ જેમાં માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમભાઇ રૂપાલાજી, માનનીય જિલ્લા પ્રભારી મંત્રી શ્રી  ચીમનભાઈ સાપરીયા, માનનીય સંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા સંગઠન પ્રભારી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ તથા જિલ્લા ભાજપ ના મુખ્ય આગેવાનો તથા વિશાળ સંખ્યા માં જિલ્લા ના કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિતિ રહેલ

-શ્રી કિરીટ પટેલ 

(પ્રમુખશ્રી જૂનાગઢ જિલ્લા ભાજપ)