Happy to have an enlightened discussion with Gujarat Chief Minister Shree Vijaybhai Rupani with Team Junagadh
Month: October 2016
વિધાનસભા સીટ વાઈઝ યોજાનાર દિવાળી સ્નેહમિલન કાર્યક્રમનાં આયોજન
આજરોજ સરકીટ હાઉસ, જૂનાગઢ ખાતે આગામી તા.૬ નવેમ્બર ના રોજ વિધાનસભા સીટ વાઈઝ યોજાનાર દિવાળી સ્નેહમિલન કાર્યક્રમનાં આયોજન માટે જીલ્લાની બેઠક બોલાવવામાં આવેલ.
કેશોદ શહેર / તાલુકા ભાજપની મંડલ ટીમ ની “શ્રેણી બેઠક”
માણાવદર ખાતે બાંટવા શહેર તથા માણાવદર શહેર / તાલુકા ભાજપની મંડલ ટીમ “શ્રેણી બેઠક”
આજરોજ સથવારા સમાજ, માણાવદર ખાતે બાંટવા શહેર તથા માણાવદર શહેર / તાલુકા ભાજપની મંડલ ટીમ, જીલ્લા તથા તાલુકા પંચાયત, નગરપાલીકા ચૂંટણી લડેલ ઉમેદવાર, બુથ પ્રમુખ તથા મંત્રી અને ભાજપ પ્રેરીત સરપંચ ની “શ્રેણી બેઠક” યોજાઇ આગામી દિવસોમાં બુથને સક્રિય કરવા માટેના કાર્યક્રમો બુથ સ્તરે થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું.
સુરક્ષા સેતુ સોસાયટી જૂનાગઢ દ્વારા આયોજીત “જન રક્ષક યોજના”
ભાજપ પ્રેરીત સરપંચ ની “શ્રેણી બેઠક”
આજરોજ શ્યામવાડી, પટેલ સમાજ પાસે, વિસાવદર ખાતે વિસાવદર શહેર / તાલુકા ભાજપની મંડલ ટીમ, જીલ્લા તથા તાલુકા પંચાયત, નગરપાલીકા ચૂંટણી લડેલ ઉમેદવાર, બુથ પ્રમુખ તથા મંત્રી અને ભાજપ પ્રેરીત સરપંચ ની “શ્રેણી બેઠક” યોજાઇ આગામી દિવસોમાં બુથને સક્રિય કરવા માટેના કાર્યક્રમો બુથ સ્તરે થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું.