ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણી સાથે સોમનાથ મંદિરમાં દર્શન કરી પૂજા-અર્ચના કરી ગુજરાત અને જૂનાગઢ વિકાસક્ષેત્રે આગળ વધે તેવી ઇશ્વરને પ્રાર્થના.
આજરોજ માંગરોળ વિધાનસભાનું દિવાળી સ્નેહમિલન જીવન બાગ, ચોરવાડ ખાતે યોજાયેલ જેમાં માન.પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણી ખાસ ઉપસ્થિત રહેલ અને જૂનાગઢ જીલ્લાનાં આગેવાનો, કાર્યકર્તા તથા પદાધીકારીશ્રીઓ પણ બહોળી સંખ્યામાં હાજર રહેલ.