આજરોજ જુનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે યુવા મોરચાની બેઠક યોજાયેલ આબેઠકમાં તા.પ ફેબ્રુઆરી-૨૦૧૭ નાં રોજ “યુવા સંમેલન” તથા પ્રદેશ યુવા મોરચાના પ્રમુખશ્રી ડો.ઋત્વિજ પટેલનો “અભિવાદન કાર્યક્રમ” (એડીટોરીયમ હોલ, મોતીબાગ, જુનાગઢ ખાતે) તથા આગામી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ.
-શ્રી કિરીટ પટેલ
(પ્રમુખશ્રી જુનાગઢ જીલ્લા ભાજપ)
Month: January 2017
Junagadh Dist. BJP executive meeting
૨૬ જાન્યુઆરી ૨૦૧૭ ના દિવસે વિસાવદર શહેર માં
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકા માં સન્માન સમારોહ
આજરોજ જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકા માં વીરડી અને અકાલા ગ્રામ સંયુક્ત ઉપક્રમે આયોજિત જિલ્લા ખરીદ વેચાણ સંઘ ના પ્રમુખ અને સરપંચશ્રી ના સન્માન સમારોહ કાર્યક્રમ માંઆજરોજ જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકા માં વીરડી અને અકાલા ગ્રામ સંયુક્ત ઉપક્રમે આયોજિત જિલ્લા ખરીદ વેચાણ સંઘ ના પ્રમુખ અને સરપંચશ્રી ના સન્માન સમારોહ કાર્યક્રમ માં હાજરી આપી હાજરી આપી