Posted in Visavadar

 પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી ની યાદ માં  ” ભાવાંજલિ” કાર્યક્રમ માં

આજરોજ વિસાવદર તાલુકા ના પિરવડ ગામ માં પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી ની યાદ માં  ” ભાવાંજલિ”  કાર્યક્રમ માં હાજરી આપી.

Posted in Junagadh

મહાશિવરાત્રીના પવિત્ર દીને ભગવાન શિવના ભવનાથ ખાતે દર્શન કર્યા.

જીવ અને શિવનો યોગ સાધતી મહારાત્રી એટલે શિવરાત્રી…મહાશિવરાત્રીના પવિત્ર દીને ભગવાન શિવના ભવનાથ ખાતે દર્શન કર્યા.

Posted in Visavadar

 ટેકાના ભાવે તુવેર ખરીદી નો પ્રારંભ થયો, જે ગુજરાત સરકાર ખેડૂતો ના હિત માટે ચિંતિત છે તે દર્શાવે છે.

આજરોજ વિસાવદર માર્કેટિંગ યાર્ડ માં  જૂનાગઢ સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા દ્વારા ટેકાના ભાવે તુવેર ખરીદી નો પ્રારંભ થયો, જે ગુજરાત સરકાર ખેડૂતો ના હિત માટે ચિંતિત છે તે દર્શાવે છે.

Posted in Junagadh

આજરોજ જૂનાગઢ ભવનાથ માં શિવરાત્રી ના ઐતિહાસિક મેળા માં .

આજરોજ જૂનાગઢ ભવનાથ માં શિવરાત્રી ના ઐતિહાસિક મેળા  માં આપાગીગા નો ઓટલો ના મહંત પૂ. નરેન્દ્રબાપુ દ્વારા ચાલુ કરાયેલ અન્નક્ષેત્ર ની મુલાકાત લીધેલ.

Posted in Junagadh

​જૂનાગઢ જિલ્લા યુવા મોરચા ના નવનિયુક્ત પ્રમુખ શ્રી ચિરાગ રાજાણી 

​જૂનાગઢ જિલ્લા યુવા મોરચા ના નવનિયુક્ત પ્રમુખ શ્રી ચિરાગ રાજાણી  (Chirag Rajani ) , મહામંત્રી શ્રી મેહુલ દવે (Mehul Dave ) અને શ્રી કૌશલ ટીલવા ( Bjp Kaushaltilva ) ને ખુબ ખુબ અભિનંદન …

Posted in Junagadh

” સમર્પણ દિવસ ” ના કાર્યક્રમ અનુસંધાને જિલ્લા ભાજપ ના આગેવાનો ની બેઠક મળેલ.

આજરોજ જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે ૧૧ ફેબ્રુઆરી ના ” સમર્પણ દિવસ ” ના કાર્યક્રમ અનુસંધાને જિલ્લા ભાજપ ના આગેવાનો ની બેઠક મળેલ.16508942_1618970041465521_6453803052396759839_n16603055_1618970034798855_8770531531264651379_n-116603055_1618970034798855_8770531531264651379_n16508957_1618970014798857_1345533765168556328_n15665470_1618970018132190_5503334087443665763_n

Posted in Junagadh

નવનિર્માણ પામનાર જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય સ્થળ ની જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી નીતિન ફળદુ સાથે મુલાકાત

​આજરોજ નવનિર્માણ પામનાર જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય સ્થળ ની જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી નીતિન ફળદુ સાથે મુલાકાત લઇ ઝડપી કામગીરી પૂર્ણ કરવાના સૂચનો આપેલ

Posted in Junagadh

ગુજરાત પ્રદેશ યુવા મોરચા ના અધ્યક્ષ શ્રી ઋત્વિજ પટેલ ના સન્માન માં ભવ્ય રેલી નું આયોજન

આજરોજ જૂનાગઢ જિલ્લા અને મહાનગર યુવા ભાજપ દ્વારા ગુજરાત પ્રદેશ યુવા મોરચા ના અધ્યક્ષ શ્રી ઋત્વિજ પટેલ નો અભિવાદન કાર્યક્રમ યોજાયો અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું