જૂનાગઢ તાલુકા ના મેવાસા ગામે ગ્રામ પંચાયત ના નવા બિલ્ડીંગ નું તાલુકા ભાજપ આગેવાનોની હાજરી માં લોકાર્પણ કરેલ
Month: March 2017
આજરોજ જૂનાગઢ તાલુકાના આણંદપુર ગામ માં ખેડૂતમિત્રો સાથે
આજરોજ જૂનાગઢ તાલુકાના આણંદપુર ગામ માં ખેડૂતમિત્રો સાથે મળવાની તક મળી. જીવન ગામડાનું અને સુવિધા શહેર ના મંત્ર સાથે ગામડા માં વિકાસ થઇ રહ્યો છે.
Today Participated in ShheedKuch
TodayParticipated in ShheedKuch at Junagadh & pay my tribute tot he 3 great sons of MotherIndia.
જુનાગઢ જીલ્લા ભાજપ દ્વારા “વિજયોત્સવ” ની જીલ્લાનાં દરેક મંડલોમાં ભવ્ય ઉજવણી…
જુનાગઢ સરકીટ હાઉસ ખાતે જુનાગઢ જીલ્લા ભાજપની બેઠક મળેલ
આજરોજ જુનાગઢ સરકીટ હાઉસ ખાતે જુનાગઢ જીલ્લા ભાજપની બેઠક મળેલ આ બેઠકમાં આગામી ૧૮, માર્ચ નારોજ ઉત્તરપ્રદેશ તથા ઉત્તરાખંડમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી તથા મણીપુર અને ગોવામાં ભાજપની સરકાર બની જેથી જીલ્લાનાં દરેક શક્તિ કેન્દ્ર (તાલુકા પંચાયત સીટ) વાઈઝ “વિજયોત્સવ” મનાવવા જઈ રહ્યા છીએ આ કાર્યક્રમનાં આયોજન માટે બેઠકમાં ચર્ચા કરવામાં આવેલ.
જુનાગઢ જીલ્લા ભાજપ યુવા મોરચાની બેઠક
વંથલી સ્વામિનારાયણ ગુરુકુળ માં મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિતિ માં
વંથલી સ્વામિનારાયણ ગુરુકુળ માં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ની ઉપસ્થિતિ માં ન્યૂ સ્કૂલ બિલ્ડીંગ ના લોકાર્પણ અને વંદનામહોત્સવ કાર્યક્રમ માં હાજરી આપી
આજરોજ જૂનાગઢ ભાજપ કાર્યાલય મુકામે યુપી માં ભાજપ નો ભવ્ય વિજય ના વધામણાં કરેલ.
આજરોજ જૂનાગઢ ભાજપ કાર્યાલય મુકામે યુપી માં ભાજપ નો ભવ્ય વિજય ના વધામણાં કરેલ.
જે.એમ.પાનેરા કોલેજ માં આયોજિત વાર્ષિકોત્સવ કાર્યક્રમ માં
માણાવદર જે.એમ.પાનેરા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માં આયોજિત વાર્ષિકોત્સવ કાર્યક્રમ માં મંત્રીશ્રી ચીમનભાઈ સાપરીયા અને જયેશભાઇ રાદડિયા સાથે હાજરી આપી.
यह विजय नहीं महाविजय है.
यह विजय नहीं महाविजय है. ..