આજરોજ મેંદરડા તાલુકા ના સમઢીયાળા ગામે જૂનાગઢ જીલ્લા ભાજપ કારોબારી બેઠક મળી જેમાં પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી માન. શ્રી ભીખુભાઈ દલસાણીયા તથા જીલ્લા સંગઠન પ્રભારી માન. શ્રી નિતીનભાઇ ભારદ્વાજ તેમજ જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ.