આજરોજ માણાવદર તાલુકાના ભડુલા ગમે ૬૬ કેવી સબસ્ટેશન ના ભુમીપુજન કાર્યક્રમ માં માનનીય ઉર્જા મંત્રીશ્રી ચીમનભાઈ સાપરીયા સાથે હાજરી આપી.
Month: July 2017
જૂનાગઢ જિલ્લા કિશાન મોરચા ની પ્રથમ કારોબારી માર્કેટિંગ યાર્ડ માં યોજાઈ
“માં નર્મદા મહોત્સવ યાત્રા” ની આયોજન બૅઠક
આજરોજ “માં નર્મદા મહોત્સવ યાત્રા” ની આયોજન બૅઠક પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઈ ઝડફીયા નાં અધ્યક્ષ સ્થાને સરકીટ હાઉસ,જૂનાગઢ ખાતે મળેલ.