Posted in Junagadh

જુનાગઢ ખાતે નર્મદા યાત્રા અને ગરીબ કલ્યાણ મેળા માટેની આયોજન બેઠકમાં હાજરી આપી.

જુનાગઢ ખાતે નર્મદા યાત્રા અને ગરીબ કલ્યાણ મેળા માટેની આયોજન બેઠકમાં હાજરી આપી.

Posted in Visavadar

વિસાવદર વિધાનસભા સીટ નું ”  યુવા ટંકાર સંમેલન ” 

આજરોજ વિસાવદર વિધાનસભા સીટ નું ”  યુવા ટંકાર સંમેલન ” ગુજરાત પ્રદેશ યુવા ભાજપ અધ્યક્ષ ડો. ઋત્વિજ પટેલ ની ઉપસ્થિતિ માં યોજાયેલ.

Posted in Junagadh, Video Story

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ” દિનદયાલ ભવન ” ભવન ” ના લોકાર્પણ પ્રસંગે

જૂનાગઢ ખાતે નવ નિર્મીત પામેલ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ” દિનદયાલ ભવન ” ભવન ” ના લોકાર્પણ પ્રસંગે રજુકરવામા આવેલ પ્રેઝન્ટેશન ની એક આછેરી ઝલક.

Posted in Junagadh

ચોકી ગામે ભાજપ કાર્યકર્તાઓ સાથે ” મન કી બાત ” કાર્યક્રમ માં હાજરી આપી.

આજરોજ જૂનાગઢ તાલુકાના ચોકી ગામે સરપંચશ્રી ભીખાલાલ ના નિવાસ પર ભાજપ કાર્યકર્તાઓ સાથે ” મન કી બાત ” કાર્યક્રમ માં હાજરી આપી.

21192247_1967328200176148_2501267596219936911_n21032619_1967328190176149_3498152689610122589_n21105633_1967328193509482_905426005006060502_n21032742_1967328186842816_8411136283405284916_n

Posted in Bhesan

આજરોજ ભેસાણ તાલુકા માં સક્રિય સભ્ય અને કાર્યકર્તા ની બેઠક છોડવડી ગામ માં રાજેશભાઈ ચુડાસમા ની ઉપસ્થિતિમાં યોજાઈ.

આજરોજ ભેસાણ તાલુકા માં સક્રિય સભ્ય અને કાર્યકર્તા ની બેઠક છોડવડી ગામ માં રાજેશભાઈ ચુડાસમા ની ઉપસ્થિતિમાં યોજાઈ.

Posted in Bhesan

 સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા ની ગ્રાન્ટ માંથી વિવિધ લોકઉપયોગી કામો ના લોકાર્પણ કરેલ. 

આજરોજ ભેસાણ ગામ માં સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા ની ગ્રાન્ટ માંથી વિવિધ લોકઉપયોગી કામો ના લોકાર્પણ કરેલ. 

Posted in Junagadh

જૂનાગઢ ભાજપ કાર્યાલય ખાતે સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા સાથે જૂનાગઢ તાલુકા ભાજપ મંડલ સંકલન સમિતિ બેઠક યોજાઈ.

આજરોજ જૂનાગઢ ભાજપ કાર્યાલય ખાતે સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા સાથે જૂનાગઢ તાલુકા ભાજપ મંડલ સંકલન સમિતિ બેઠક યોજાઈ.

Posted in Junagadh

 જૂનાગઢ ભાજપ કાર્યાલય ” દીનદ યાલ ભવન ” ખાતે જૂનાગઢ તાલુકા ભાજપ ની કાર્યકર્તા બેઠક 

આજરોજ જૂનાગઢ ભાજપ કાર્યાલય ” દીનદ યાલ ભવન ” ખાતે જૂનાગઢ તાલુકા ભાજપ ની કાર્યકર્તા બેઠક યોજાઈ અને સક્રિય સભ્યશ્રી ને કાર્ડ વિતરણ કરવામાં આવેલ


Posted in Junagadh

જૂનાગઢ વેપારી એસોસિએશન ના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત

આજરોજ ભાજપ કાર્યાલય જૂનાગઢ ખાતે જૂનાગઢ વેપારી એસોસિએશન ના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત થઇ

Posted in Junagadh

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય નું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ના વરદ્દ હસ્તે કરવામાં આવેલ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય નું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ના વરદ્દ હસ્તે કરવામાં આવેલ.