It was a great pleasure having an interaction with the BJP Karyakartas of Keshod. Their willingness and dedication is truly meritorious.
Month: September 2017
Attended BJP junagadh Dist executive meeting today.
સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ – વિસાવદર દ્વારા આયોજિત ૨૧ માં વાલી સંમેલન માં હાજરી આપી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિતે
આજરોજ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિતે સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ નું આયોજન માળીયાહાટીના મુકામે થયેલ.
” ગુજરાત ગૌરવ યાત્રા ” ના આયોજન માટેની બેઠક મળેલ.
આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગામી ” ગુજરાત ગૌરવ યાત્રા ” ના આયોજન માટેની બેઠક મળેલ.