જૂનાગઢ ખાતે “ગ્રામ સ્વરાજ અભિયાન” અંતર્ગત આજ રોજ જૂનાગઢ કાર્યાલય @JunagadhDistBjp ખાતે બેઠક મળી.
#GramSwarajAbhiyan #GramSwarajAbhiyaan
#junagadh #DistBjp
જૂનાગઢ ખાતે “ગ્રામ સ્વરાજ અભિયાન” અંતર્ગત આજ રોજ જૂનાગઢ કાર્યાલય @JunagadhDistBjp ખાતે બેઠક મળી.
#GramSwarajAbhiyan #GramSwarajAbhiyaan
#junagadh #DistBjp
જૂનાગઢ તાલુકાના બગડું ગામે ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને LPG કીટનું વિતરણ કાર્યક્રમ માં હાજરી આપેલ.
જૂનાગઢ જિલ્લાના ચણાકા ખાતે વિજક્ષમતા વધારવાના હેતુથી ૬૬ કે.વી. સબસ્ટેશનના લોકાર્પણ અને સાથે ચણાકાથી ભેસાણ સુધીની નર્મદાયોજનાનું પાણી પહોંચાડવાની પાઇપલાઇન લોકાર્પણ. ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને LPG કીટનું વિતરણ.
આજરોજ ભેસાણ તાલુકાના સાકરોળા ગામે કાર્યકર્તા વડીલબંધુઓની શુભેચ્છા મુલાકાત લીધી.
આજરોજ ભેસાણ તાલુકાના છોડવડી ગામે પટેલ સેવા સમાજ ટ્રસ્ટ – સુરત દ્વારા આયોજિત સમૂહ લગ્ન મહોત્સવમાં રાજ્યમંત્રીશ્રી કુમારભાઈ કાનાણી સાથે હાજરી આપી.
संविधान दिया जिन्होंने हमें,
शत शत नमन है आज उनको
बढ़ते रहेंगे सदैव कदम हमारे
एकता की राह पर, जो दिखाई है उन्होंने हमको।
Paying Tribute to Dr B.R Ambedkar Ji on his Birth anniversary at Keshod
કેશોદ ખાતે ભારતીય બંધારણના શિલ્પી અને ભારતીય સમાજમાં સમરસતાના પ્રણેતા વિશ્વવિભૂતિ આદરણીય ડૉ. બાબાસાહેબ આંબેડકરજી ની પ્રતિમાને ભાવાંજલિ અર્પણ કરી હતી.અને સામાજિક સમરસતા સંમેલન માં હાજરી આપેલ.
આજરોજ સરકીટ હાઉસ, જુનાગઢ ખાતે જુનાગઢ જીલ્લા ભાજપના સંગઠન અને ચુંટાયેલા લોકપ્રતિનિધીઓની સંયુક્ત બેઠક યોજાયેલ જેમાં જીલ્લા પ્રભારીમંત્રીશ્રી જયેશભાઈ રાદડીયા તથા સંગઠન પ્રભારીશ્રી ગોરધનભાઈ ઝડફીયા ઉપસ્થિત રહેલ.
વંદે માતરમ્
ભારત માતાકી જય
વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ “ભારતીય જનતા પાર્ટી” ના સ્થાપના દિવસની સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનોને ખરા હદયથી શુભકામનાઓ,
પાર્ટીના સ્થાપના દિવસ નીમીતે જુનાગઢ જીલ્લાના આણંદપર ગામે બુથ યાત્રા કાર્યક્રમ.
આજરોજ જૂનાગઢ તાલુકા ના આણંદપુર ગામ માં “ બુથ યાત્રા “ ના કાર્યક્રમ અંતર્ગત કેબિનેટમંત્રી શ્રી જયેશભાઇ રાદડિયા સાથે રામજીમંદિર માં દર્શન કરવાનો અવસર મળેલ.