Posted in Junagadh

સુજલામ સુફલામ જળ અભિયાન- 2018″ નવા પિપળિયા ગામે તળાવ ઉંડુ કરવાની કામગીરી નો પ્રારંભ

સુજલામ સુફલામ જળ અભિયાન- 2018″
નવા પિપળિયા ગામે તળાવ ઉંડુ કરવાની કામગીરી નો પ્રારંભ
તાલુકોઃ જુનાગઢ , જીલ્લો : જુનાગઢ.

#SujalamSufalamJalAbhiyan
#JunagadhDistBjp #Junagadh

Advertisements
Posted in Visavadar

સુજલામ સુફલામ જળ અભિયાન- 2018″ સત્તાધાર “આંબાજળ ડેમ ” માંથી કાંપ કાઢવાની કામગીરી નો પ્રારંભ – ,

સુજલામ સુફલામ જળ અભિયાન- 2018″
“આંબાજળ ડેમ ” માંથી કાંપ કાઢવાની કામગીરી નો પ્રારંભ
– સત્તાધાર, તાલુકોઃ વિસાવદર , જીલ્લો : જુનાગઢ.

#SujalamSufalamJalAbhiyan
#JunagadhDistBjp #Junagadh #Visavadar #sattadhar

Posted in Visavadar

સુજલામ સુફલામ જળ અભિયાન- 2018″ “આંબાજળ ડેમ ” માંથી કાંપ કાઢવાની કામગીરી નો પ્રારંભ

સુજલામ સુફલામ જળ અભિયાન- 2018″
“આંબાજળ ડેમ ” માંથી કાંપ કાઢવાની કામગીરી નો પ્રારંભ કરાવતા પહેલા પ્રસિધ્ધ યાત્રા ધામ સત્તાધાર માં પુજ્ય શ્રી વિજયબાપુ ના આશિર્વાદ લેવાનાનો અવસર પ્રાપ્ત થયો. આતકે શ્રી વિજયબાપુ એ સમગ્ર જળ અભિયાનની કામગ્રીરી ને બિરદાવી આ ભગીરથ કાર્ય મા સમંપુર્ણ સહકાર ની ખાતરી આપેલ.