આજ રોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કારોબારી બેઠક મળેલ જેમાં સંગઠન પ્રભારી શ્રી ગોરધનભાઇ ઝાડફિયા ખાસ ઉપસ્થિત રહી આગામી કાર્યક્રમો ની માહિતી આપી હતી. આ કારોબારી બેઠક માં જિલ્લા આગેવાનો અને હોદેદારો ખાસ ઉપસ્થિત રહેલ.
Month: September 2018
જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પશ્ચિમ બંગાળ ના કાર્યકર્તાઓ એ મુલાકાત લીધેલ
આજ રોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પશ્ચિમ બંગાળ ના કાર્યકર્તાઓ એ મુલાકાત લીધેલ હતી તથા જિલ્લા મોરચા ના પ્રમુખશ્રી ઓ સાથે બેઠક કરેલ જેમાં શ્રી પ્રદીપભાઈ ખીમાણી ખાસ ઉપસ્થિત રહેલ…
આજરોજ ગાંધીનગર કમલમ ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ કારોબારી માં ઉપસ્થિત રહેલ
આજરોજ ગાંધીનગર કમલમ ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ કારોબારી માં ઉપસ્થિત રહેલ
જૂનાગઢ તાલુકાના જામકા ગામે ” શ્રી લેઉવા પટેલ સામાજ ” ના ભૂમિ પુજન કાર્યક્રમ
જૂનાગઢ તાલુકાના જામકા ગામે ” શ્રી લેઉવા પટેલ સામાજ ” ના ભૂમિ પુજન કાર્યક્રમ મા સંતો મહંતો અને આગેવાનો તથા ગ્રામ જનો સાથે ઉપસ્થીત રહેવાનો અવસર મળ્યો.
આગેવાનો સાથે જિલ્લા ના પ્રભારી શ્રી ગોરધનભાઇ ઝડફિયા ની અધ્યક્ષતા મા ” બ્રુહદ સંકલન બેઠક”
જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો સાથે જિલ્લા ના પ્રભારી શ્રી ગોરધનભાઇ ઝડફિયા ની અધ્યક્ષતા મા ” બ્રુહદ સંકલન બેઠક” જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મળેલ હતી.