માં દુર્ગાના નવ વૈવિધ્યપૂર્ણ સ્વરૂપોના પૂજન-અર્ચનના તહેવાર નવરાત્રી નિમિતે ખોડલધામ સમિતિ જૂનાગઢ દ્વારા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે હાજરી આપી જગતજનની જગદંબા માં અંબાની આરતીનો લાભ લઇ તેમના આશીર્વાદ મેળવ્યા હતા.
Month: October 2018
વિજાપુર ગામે ખાટલા બેઠક
આજે કિસાન વિસ્તારક યોજના અંતર્ગત જૂનાગઢ તાલુકાના વિજાપુર ગામે ખાટલા બેઠક યોજી કિસાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી અને રાજ્ય તથા કેન્દ્ર સરકાર ની યોજનાઓની માહિતી ખેડૂતો ને આપેલ.
પ્લાસવા ગામે ખાટલા બેઠક યોજી કિસાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી
આજે કિસાન વિસ્તારક યોજના અંતર્ગત જૂનાગઢ તાલુકાના પ્લાસવા ગામે ખાટલા બેઠક યોજી કિસાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી અને રાજ્ય તથા કેન્દ્ર સરકાર ની યોજનાઓની માહિતી ખેડૂતો ને આપેલ.
નવરાત્રી ના શુભ અવસરે આપ ને અને આપના પરિવાર ને મારા અને મારા પરિવાર તરફથી શુભેચ્છા
આજ થી શરૂ થતી નવરાત્રી ના શુભ અવસરે આપ ને અને આપના પરિવાર ને મારા અને મારા પરિવાર તરફથી શુભેચ્છા પાઠવું છું. માં નવ દુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ,સમૃધ્ધિ આપે….
વિસાવદર તાલુકાના બરડીયા ગામે ખાટલા બેઠક
આજે કિસાન વિસ્તારક યોજના અંતર્ગત વિસાવદર તાલુકાના બરડીયા ગામે ખાટલા બેઠક યોજી કિશાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી અને રાજ્ય તથા કેન્દ્ર સરકાર ની યોજનાઓની માહિતી ખેડૂતો ને આપેલ.
કિસાન વિસ્તારક યોજના અંતર્ગત વિસાવદર તાલુકાના શેત્રુંજ વડાળા ગામે ખાટલા બેઠક
આજે કિસાન વિસ્તારક યોજના અંતર્ગત વિસાવદર તાલુકાના શેત્રુંજ વડાળા ગામે ખાટલા બેઠક યોજી કિશાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી અને રાજ્ય તથા કેન્દ્ર સરકાર ની યોજનાઓની માહિતી ખેડૂતો ને આપેલ.
જાબુંડા ગામે ખાટલા બેઠક યોજી
આજે કિશાન વિસ્તારક યોજના અંતર્ગત વિસાવદર તાલુકાના જાબુંડા ગામે ખાટલા બેઠક યોજી કિશાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી અને રાજ્ય તથા કેન્દ્ર સરકાર ની યોજનાઓની માહિતી ખેડૂતો ને આપેલ.
વિસાવદર તાલુકાના લીલીયા ગામે ખાટલા બેઠક
આજે કિશાન વિસ્તારક યોજના અંતર્ગત વિસાવદર તાલુકાના લીલીયા ગામે ખાટલા બેઠક યોજી કિશાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી અને રાજ્ય તથા કેન્દ્ર સરકાર ની યોજનાઓની માહિતી ખેડૂતો ને આપેલ.
આજ રોજ જૂનાગઢ ખાતે આયોજિત નગર પાલિકા પ્રશિક્ષણ વર્ગમાં મા આદરણીય શ્રી ભીખુભાઈ દલાસણીયા ની સાથે ઉપસ્થિત રહેલ.
આજ રોજ જૂનાગઢ ખાતે આયોજિત નગર પાલિકા પ્રશિક્ષણ વર્ગમાં મા આદરણીય શ્રી ભીખુભાઈ દલાસણીયા ની સાથે ઉપસ્થિત રહેલ.
વિસાવદર તાલુકા તથા શહેર ભાજપ ની કારોબારી બેઠક
આજ રોજ વિસાવદર તાલુકા તથા શહેર ભાજપ ની કારોબારી બેઠક વિસાવદર ખાતે મળેલ હતી જેમાં સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા તથા તાલુકા તથા શહેરના ભાજપના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.