Posted in Visavadar

વિસાવદર તાલુકાના બરડીયા ગામે ખાટલા બેઠક

આજે કિસાન વિસ્તારક યોજના અંતર્ગત વિસાવદર તાલુકાના બરડીયા ગામે ખાટલા બેઠક યોજી કિશાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી અને રાજ્ય તથા કેન્દ્ર સરકાર ની યોજનાઓની માહિતી ખેડૂતો ને આપેલ.

Author:

President, Junagadh District. B.J.P. - Gujarat Chairman of Talala A.P.M.C.Yard Chairman at Krishna Construction Co.