Posted in Visavadar

કિસાન વિસ્તારક યોજના અંતર્ગત વિસાવદર તાલુકાના શેત્રુંજ વડાળા ગામે ખાટલા બેઠક

આજે કિસાન વિસ્તારક યોજના અંતર્ગત વિસાવદર તાલુકાના શેત્રુંજ વડાળા ગામે ખાટલા બેઠક યોજી કિશાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી અને રાજ્ય તથા કેન્દ્ર સરકાર ની યોજનાઓની માહિતી ખેડૂતો ને આપેલ.

Advertisements
Posted in Visavadar

જાબુંડા ગામે ખાટલા બેઠક યોજી

આજે કિશાન વિસ્તારક યોજના અંતર્ગત વિસાવદર તાલુકાના જાબુંડા ગામે ખાટલા બેઠક યોજી કિશાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી અને રાજ્ય તથા કેન્દ્ર સરકાર ની યોજનાઓની માહિતી ખેડૂતો ને આપેલ.

Posted in Visavadar

વિસાવદર તાલુકાના લીલીયા ગામે ખાટલા બેઠક

આજે કિશાન વિસ્તારક યોજના અંતર્ગત વિસાવદર તાલુકાના લીલીયા ગામે ખાટલા બેઠક યોજી કિશાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી અને રાજ્ય તથા કેન્દ્ર સરકાર ની યોજનાઓની માહિતી ખેડૂતો ને આપેલ.

Posted in Junagadh

આજ રોજ જૂનાગઢ ખાતે આયોજિત નગર પાલિકા પ્રશિક્ષણ વર્ગમાં મા આદરણીય શ્રી ભીખુભાઈ દલાસણીયા ની સાથે ઉપસ્થિત રહેલ.

આજ રોજ જૂનાગઢ ખાતે આયોજિત નગર પાલિકા પ્રશિક્ષણ વર્ગમાં મા આદરણીય શ્રી ભીખુભાઈ દલાસણીયા ની સાથે ઉપસ્થિત રહેલ.

Posted in Visavadar

વિસાવદર તાલુકા તથા શહેર ભાજપ ની કારોબારી બેઠક

આજ રોજ વિસાવદર તાલુકા તથા શહેર ભાજપ ની કારોબારી બેઠક વિસાવદર ખાતે મળેલ હતી જેમાં સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા તથા તાલુકા તથા શહેરના ભાજપના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.