Posted in Talala

સાસણ મુકામે જૂનાગઢ લોકસભા સીટ ની સંકલન બેઠક મળેલ.

આજ રોજ સાસણ મુકામે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાતના પ્રભારી શ્રી ઓમ માથુર જી તથા ભીખુભાઈ દલસાણીયા તથા મનસુખભાઇ માંડાવીયા ની ઉપસ્થિતિમાં જૂનાગઢ લોકસભા સીટ ની સંકલન બેઠક મળેલ.

Posted in Maliya

માળીયા ખાતે કોંગ્રેસ ના ૧૦૦ થી વધુ કોન્ગ્રેસ ના કાર્યકરો કેસરી ખેસ ધારણ કરી ભાજપ મા જોડાયેલ.

આજ રોજ માળીયા ખાતે કોંગ્રેસ ના તાલુકા પંચાયત ના સદસ્યો, કેટલાય ગામ ના સરપંચો, ગ્રામ પંચાયત ના સદસ્યો સહીત ૧૦૦ થી વધુ કોન્ગ્રેસ ના કાર્યકરો કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા Mansukh Mandaviya ની ઉપસ્થિતી મા કેસરી ખેસ ધારણ કરી ભાજપ મા જોડાયેલ.

Posted in Maliya

મેરા બુથ સબસે મજબૂત બુથ – માળીયા ભાજપ ના કાર્યકરો સાથે

મેરા બુથ સબસે મજબૂત બુથ –
માળીયા ભાજપ ના કાર્યકરો સાથે શ્રી મનસુખભાઇ માંડવીયા તથા સાંસદ શ્રી રાજેશભાઈ સાથે ખૂબ મોટી સંખ્યામાં માળીયા ખાતે કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ. #Maliya
#MeraBoothSabseMazboot

Posted in Junagadh

જૂનાગઢ બાયપાસ રોડ નું ખાતમુહૂર્ત

જૂનાગઢ બાયપાસ રોડ નું ખાતમુહૂર્ત માનનિય કેન્દ્ર સરકાર ના મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા ના વરદ હસ્તે થયેલ આ પ્રસંગે સંસદ શ્રી તેમજ જિલ્લા ભાજપના તથા મહાનગર ના આગેવાનો ઉપસ્થિત રહેલ.

Posted in Junagadh

आज दीप जलाकर “कमल दीप ज्योति” अभियान में हिस्सा लिया।

यह दीप प्रतीक है हमारी दृढ़ता का, हमारे संकल्प का, हमारे साहस का।

यह दीप प्रतीक है विकास का, विश्वास का और मोदी जी के नेतृत्व में हो रहे जन-कल्याण का।

आज दीप जलाकर “कमल दीप ज्योति” अभियान में हिस्सा लिया। #BJPKamalJyoti

Posted in Mendarada

આશા વર્કરો ને PM-SYM કાર્ડ ની નોંધણી તેમજ વિતરણ csc સ્ટાફ મેંદરડા

PM-શ્રમયોગી માનધન યોજના દ્વારા રૂ.3000/- નું પેંશન આપવા માટે ની યોજના અંતર્ગત આશા વર્કરો ને *PM-SYM કાર્ડ ની નોંધણી તેમજ વિતરણ csc સ્ટાફ મેંદરડા

Posted in Mendarada

મન કી બાત કાર્યક્રમ મા મેંદરડા ભાજપ ના આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.

આજ રોજ મેંદરડા ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ના “મન કી બાત” કાર્યક્રમ મા મેંદરડા ભાજપ ના આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.

Posted in Mendarada

જૂનાગઢ જિલ્લા યુવા ભાજપ દ્વારા આયોજીત ફ્રી મેડિકલ કેમ્પ તથા મા

આજ રોજ મેંદરડા મુકામે જૂનાગઢ જિલ્લા યુવા ભાજપ દ્વારા આયોજીત ફ્રી મેડિકલ કેમ્પ તથા મા વાત્સલ્ય કાર્ડ તથા અયુષ્યમાન ભારત કાર્ડ ના કેમ્પ ની મુલાકાત લઈ લાભાર્થી ઓ સાથે વાતચીત કરેલ. આ વિશાળ કેમ્પ નું સફળતા પૂર્વક આયોજિત કરવા અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ને મદદરુપ થવા બદલ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચિરાગ રાજાણી તથા તેની સમગ્ર ટીમ અને મેંદરડા ભાજપના આગેવાનો અને કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન.