Posted in Other City, Photo Story

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આયોજિત “શક્તિકેન્દ્ર સંમેલન” મા

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આયોજિત “શક્તિકેન્દ્ર સંમેલન” મા જૂનાગઢ જિલ્લા ભાજપના આગેવાનો સાથે બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહી જૂનાગઢ લોકસભા સીટ માં ભાજપને ભવ્ય વિજય અપવા નો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરેલ.