આજ રોજ બિલખા મુકામે શ્રી ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન દ્વારા આયોજીત સમુહ લગ્નમહોત્સવ મા હાજરી આપેલ. આટલુ સુંદર અને વિશાળ આયોજન સફળતા પુર્વક કરવા બદલ આયોજકો ને ખુબ ખુબ અભિનંદન.
Month: March 2019
BJP Vijay Sankalp Bike Rally Visavadar.
આજ રોજ જૂનાગઢ જિલ્લા ની વિસાવદર વિધાનસભા સીટ માં આવતા ચણાકા ગામે થી “વિજય સંકલ્પ બાઈક રેલી” નો શુભારંભ કરાવેલ અને વિસાવદર શહેર માં સરદાર સાહેબ ની પ્રતિમા ને હારતોરા કરી, જુના બસસ્ટેન્ડ ચોક માં ડો. આંબેડકર સાહેબ ની પ્રતિમા ને હારતોરા કરી પૂર્ણ કરાવેલ. આ \nબાઇક રેલી માં હોદેદારો, કાર્યકરો બહોળી સંખ્યા માં જોડાયેલ. #BJPVijaySankalpBikeRally
\n