આજરોજ કેશોદ તાલુકા અને શહેર ભાજપ દ્વારા શ્રી પંડિત દિનદાયલ ઉપધ્યાયજી ના જન્મજયંતિ ની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી શ્રી કિરીતસિંહ રાણા સહિત મોટી સંખ્યાં માં ભાજપ ના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહેલ રહ્યા હતા.
આજે વંથલી તાલુકા અને શહેર ભાજપ દ્વારા શ્રી પંડિત દિનદાયલ ઉપધ્યાય જી ની જન્મ જયંતિ ની ઉજવણી કરાયેલ જેમાં પૂર્વ મંત્રી શ્રી કિરીતસિંહ રાણા સહિત મોટી સંખ્યાં માં ભાજપ ના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહેલ રહ્યા હતા.