Posted in Bhesan

આજરોજ ભેસાણ મુકામે કિસાન વિકાસ શરાફી મંડળી ના ઓફિસ ઉદ્ધાટન કાર્યક્રમ માં હાજરી આપી.

આજરોજ ભેસાણ મુકામે કિસાન વિકાસ શરાફી મંડળી ના ઓફિસ ઉદ્ધાટન કાર્યક્રમ માં હાજરી આપી.

 

Posted in Junagadh, Visavadar

71 માં પ્રજાસત્તાક દિવસે બીલખા મુકામે “બાઇક રેલી”

આજ રોજ 71 માં પ્રજાસત્તાક દિવસે બીલખા મુકામે “બાઇક રેલી” નું સુંદર આયોજન..સૌને અભિનંદન.
પ્રજાસત્તાક દિવસ ની બધા ને ખૂબ ખૂબ શુભકામના …
ભારત માતાકી જય…

Posted in Junagadh, Visavadar

71 માં પ્રજાસત્તાક દિવસે બીલખા મુકામે ઉજવણી

આજ રોજ 71 માં પ્રજાસત્તાક દિવસે બીલખા મુકામે ઉજવણી નિમિત્તે ગ્રામપંચાયત શાળા ના પટાગંણ માં ધ્વજવંદન કરી અને સાંસ્કૃતિક કાર્યક્રમાં ભાગ લીધો.
પ્રજાસત્તાક દિવસ ની બધા ને ખૂબ ખૂબ શુભકામના …
ભારત માતાકી જય…

Posted in Bhesan

ભેસાણ મુકામે “તિરંગા યાત્રા” માં

આજ રોજ ભેસાણ મુકામે માં ભારતી ના ચરણો માં વંદન તથા પૂજન અને “તિરંગા યાત્રા” માં જૂનાગઢ જીલ્લા યુવા ભાજપ અને જિલ્લા ભાજપના સૌ કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે તિરંગા પદયાત્રા માં ઉપસ્થીત રહેલ.

84029242_3265138746848634_3492853231162228736_n (1)82929886_3265139340181908_4423009539633184768_n82995481_3265139186848590_1808048023205314560_n83948413_3265138943515281_1009384367589425152_o
Posted in Chorvad

ચોરવાડ ખાતે સાધન સહાય અને ચેક અપર્ણ સમારોહ

ચોરવાડ ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી જીની ઉપસ્થિતિમાં સર્વરોગ નિદાન કેમ્પ અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાના લાભાર્થીઓને સાધન સહાય અને ચેક અપર્ણ સમારોહ યોજાયો હતો.

82772081_3247708461924996_1037766095596945408_n82453855_3247708798591629_1481445584597417984_n82364923_3247708988591610_1987043319296819200_n82511346_3247709265258249_8943515562735042560_n82404547_3247709671924875_7962572726277767168_n

Posted in Junagadh

સમસ્ત જૂનાગઢ તાલુકા વઘાસીયા પરિવાર દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમ માં હાજરી આપી.

સમસ્ત જૂનાગઢ તાલુકા વઘાસીયા પરિવાર દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમ માં હાજરી આપી.

Posted in Keshod

CAA કાયદાના સમર્થનમાં જૂનાગઢ જિલ્લા ભાજપ દ્વારા વિશાળ જન સમર્થન સાથે રેલી

આજ રોજ CAA કાયદાના સમર્થનમાં જૂનાગઢ જિલ્લા ભાજપ દ્વારા વિશાળ જન સમર્થન સાથે રેલી નું આયોજન કેશોદ મુકામે થયેલ. જેમાં જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહેલ. કાર્યક્રમ ની ભવ્ય સફળતા બદલ સર્વેને ખુબ ખુબ અભિનંદન.
#IndiaSupportsCAA
#CAAJanJagran

Posted in Junagadh

ચોકલી ગામે ગૌસેવા સમિતિ દ્વારા આયોજિત શ્રીમદ્ભાગવત સપ્તાહ માં

આજરોજ જૂનાગઢ તાલુકાના ચોકલી ગામે ગૌસેવા સમિતિ દ્વારા આયોજિત શ્રીમદ્ભાગવત સપ્તાહ માં હાજરી આપી