પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા જરુરિયાતમંદ લોકોને મદદ કરવા નુ આહ્વાન કરવામા આવ્યુ છે ત્યારે , આજ રોજ આર્થીક રીતે ખુબજ ગરીબ પરિવારોને તેમના રોજીંદા જીવન મા ભોજન ની કોઇ તકલીફ ના ઉભી થાય તે માટે આવા લોકો ને “રાશન કીટ” નુ વિતરણ કરેલ.
Month: March 2020
જૂનાગઢમાં જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ નું વિતરણ.
રાજ્યસભા ના ઉમેદવારશ્રી અભયભાઈ ભારદ્વાજ સાથે શુભેચ્છા મુલાકાત
ભારતીય જનતા પાર્ટી તરફથી રાજ્યસભા ના ઉમેદવારશ્રી અભયભાઈ ભારદ્વાજ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ .
જૂનાગઢ ખાતે “બજેટ કાર્યશાળા” નું આયોજન
આજ રોજ તા.૧૫/૦૩/૨૦૨૦ ને રવિવાર ના રોજ જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય જૂનાગઢ ખાતે “બજેટ કાર્યશાળા” નું આયોજન થયેલ જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી તેમજ જૂનાગઢ જીલ્લા સંગઠન પ્રભારી શ્રી ગોરધનભાઈ ઝડફીયા, સૌરાષ્ટ્ર ઝોન આઇ.ટી.સેલ ના સૈયોજક શ્રી અપૂર્વભાઈ મેહતા, સિનિયર આગેવાનો, જીલ્લા હોદ્દેદારો, મંડલ પ્રમુખ મહામંત્રી, જીલ્લા મોરચા પ્રમુખ મહામંત્રી, સહકારી આગેવાનો, જીલ્લા પંચાયત ની ચૂંટણી લડેલા ઉમેદવારો, નગર પાલિકા, તાલુકા પંચાયત ના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, વિરોધ પક્ષના નેતા તેમજ જીલ્લા આઈ. ટી.સેલ ની ટીમ મળી બહોળી સંખ્યામાં કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા….
વિસાવદર ગામે આનંદધારા ટ્રસ્ટ દ્વારા બનેલ પ્રાર્થના ખંડ નું લોકાર્પણ
આજરોજ વિસાવદર તાલુકાના કુબા( રાવની ) ગામે પરમપૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુ પ્રેરિત આનંદધારા ટ્રસ્ટ દ્વારા બનેલ પ્રાર્થના ખંડ નું લોકાર્પણ કરવામાં આવેલ.