કોવિડ-૧૯ મહામારી ના લિધે ઉત્પન્ન થયેલ પરીસ્થીતી ને લીધે લોકોને પડતી મુશ્કેલીઓને પહોંચી વળવા માટે જૂનાગઢ જિલ્લા ભાજપ અને જિલ્લા ના દરેક મંડલ મા રહેતા હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો દ્વાર અવિરત સેવાકીય કાર્યો ચલાવવામા આવી રહેલ છે, તેની એક ઝલક.
Month: April 2020
વિસાવદર,ભેસાણ અને જૂનાગઢ તાલુકા મા 10,000 થી વધુ માસ્ક આપેલ
સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા દ્વારા વિસાવદર,ભેસાણ અને જૂનાગઢ તાલુકા ના વિવિધ ગામડાઓ મા વિતરણ કરવા માટે 10,000 થી વધુ માસ્ક ભાજપની સંગઠન ટીમને આપેલ. આ તકે ઉપસ્થીત રહી વિસાવદર તાલુકા અને શહેરની પરિસ્થીતી વિશે આગેવાનો સાથે ચર્ચા કરેલ. Kirit Patel
પુજ્ય સંત શ્રી મુકતાનંદબાપૂ ના આશીર્વાદ લીધા.
આજ રોજ જૂનાગઢ ના સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા સાથે પુજ્ય સંત શ્રી મુકતાનંદબાપૂ ના આશીર્વાદ લીધા. તેમના દ્વારા ચલાવવામાં આવતી હોસ્પિટલ અને વૃદ્ધાઆશ્રમ સહિતની વિવિધ સેવાઓની જેટલી પ્રશંષા કરીયે તે ઓછી પડે. આવા મહાન સંત ને નમન.
વિસાવદર : 3500 માસ્ક તથા વિસાવદર શહેર માટે 1500 માસ્ક બંને ભાજપની સંગઠન ટીમને આપેલ
ભેસાણ : ૨૦૦૦ માસ્ક ભેસાણ તાલુકા ભાજપ ની સંગઠન ટીમ ને આપેલ
જુનાગઢ : ૩૦૦૦ માસ્ક જુનાગઢ તાલુકા ની સંગઠન ટીમ ને આપેલ
ભેસાણ તાલુકા ના વિવિધ ગામડાઓમા વિતરણ કરવા માટે ૨૦૦૦ માસ્ક ભેસાણ તાલુકા ભાજપ ની સંગઠન ટીમ ને આપેલ.
આજ રોજ ભેસાણ ખાતે સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા દ્વારા ભેસાણ તાલુકા ના વિવિધ ગામડાઓ મા વિતરણ કરવા માટે ૨૦૦૦ માસ્ક ભેસાણ તાલુકા ભાજપ ની સંગઠન ટીમ ને આપેલ આ તકે ઉપસ્થીત રહી આગેવાનો સાથે તાલુકાની પરિસ્થીતી વિશે ચર્ચા કરેલ.







જુનાગઢ ના સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા દ્વારા ૩૦૦૦ માસ્ક જુનાગઢ તાલુકા ની સંગઠન ટીમ ને આપેલ.
આજ રોજ જુનાગઢ ના સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા દ્વારા જુનાગઢ તાલુકા ના વિવિધ ગામડાઓ મા વિતરણ કરવા માટે ૩૦૦૦ માસ્ક જુનાગઢ તાલુકા ની સંગઠન ટીમ ને આપેલ આ તકે ઉપસ્થીત રહી આગેવાનો સાથે પરીસ્થીતી ની ચર્ચા કરેલ.







વિડીયો કોલ ના માધ્યમથી બેઠક મળેલ.
આજ રોજ જૂનાગઢ જિલ્લા ભાજપના હોદેદારશ્રીઓ અને મંડલ ના પ્રમુખ તથા મહામંત્રીશ્રીઓ સાથે ઓનલાઈન વિડીયો કોલ ના માધ્યમથી બેઠક મળેલ, જેમાં 66 આગેવાનો જોડાયેલ. અને તેમના વિસ્તારમાં થઇ રહેલ ભાજપની કામગીરી વિશે માહિતી આપેલ.
મિટીંગ ના સુંદર આયોજન બદલ જિલ્લા આઇ.ટી. ટિમ ને અભિનંદન.


કોરોના ની મહામારી સામે લડવા જે ચેકો મુખ્યમંત્રી રાહત ફંડ માં આપવામાં આવી રહ્યા હતા, જેને માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ને અર્પણ કરેલ.
કોરોના ની મહામારી સામે લડવા જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ અને શુભેચ્છકો દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય પર જે ચેકો મુખ્યમંત્રી રાહત ફંડ માં આપવામાં આવી રહ્યા હતા, જેને માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ને અર્પણ કરેલ.