Posted in Gandhinagar, Visavadar

વિસાવદર તાલુકામાં ખેતીવાડીના ટ્રાન્સફોર્મર બદલવા પત્ર દ્વારા રજુઆત.

વિસાવદર તાલુકામાં ખેતીવાડીના ટ્રાન્સફોર્મર બદલવા માટે ગુજરાત સરકાર ના ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ ને જૂનાગઢ ના સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા સાથે મળી ને પત્ર દ્વારા રજુઆત કરેલ છે. મને આશા છે કે ખૂબ જલ્દીથી બળી ગયેલ ટ્રાન્સફોર્મર બદલી જશે.

96045457_3498993426796497_8004881323829231616_o95469561_3498977860131387_191788826845249536_o