Posted in Talala

મેંદરડા મુકામે લેઉવા પટેલ યુવા સંગઠન અને ખોડલધામ સમિતિ દ્વારા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા ની વાર્ષિક પુણ્યતિથિ નિમિતે ભાવપૂર્વક શ્રધ્ધાંજલી અર્પણ કરેલ.

આજરોજ મેંદરડા મુકામે લેઉવા પટેલ યુવા સંગઠન અને ખોડલધામ સમિતિ દ્વારા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા ની વાર્ષિક પુણ્યતિથિ નિમિતે આયોજિત ” સર્વ જ્ઞાતિ રક્તદાન કેમ્પ” માં ઉપસ્થિત રહી ભાવપૂર્વક શ્રધ્ધાંજલી અર્પણ કરેલ.