આજ રોજ જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે દરેક મંડલની e-book, વર્કશોપ ના ઓનલાઈન રજીસ્ટ્રેશન, અને પેજકમિટી ની રચના બાબતે દરેક મંડલ પ્રભારીઓ અને ઈબૂક કોઓડીનેશન કમિટીના સદસ્યો સાથે બેઠક યોજાયેલી જેમાં ઈબૂક અને ઓનલાઇન વર્કશોપ માટે રજીસ્ટ્રેશન ની માહિતી અપાયેલ. દરેક મંડલ ની ઈબૂક જલ્દી માં જલ્દી પૂર્ણ થાય અને પ્રદેશ ની વેબસાઈટ પર અપલોડ થઈ જાય તેની ચિંતા દરેક મંડલ પ્રમુખશ્રી અને પ્રભારીઓ કરે તેવી તાકીદ કરેલી.
કોઈ મુશ્કેલી હોઈ તો વિસાવદર, માણાવદર વિધાનસભા માં આવતા મંડલો સંજય રાઠોડ – 94277 38648 નો સંપર્ક કરે. અને કેશોદ, માંગરોળ વિધાનસભા માં આવતા મંડલો હિતેશભાઈ જાવીયા -95101 85405 નો સંપર્ક કરે.
દરેક મંડલે આખી ઈબૂક ની જોઈતી તમામ માહિતી, ફોટોગ્રાફ, વિડીયો અને લખાણ એક સાથે જમા કરાવવું.
