Month: September 2020
આજરોજ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અને કિશાન પરિવહન યોજના ના લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થીત રહી લાભાર્થી ઓને મંજુરી ના હુકમો વિરતણ કરેલ.
આજરોજ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અને કિશાન પરિવહન યોજના ના લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થીત રહી લાભાર્થી ઓને મંજુરી ના હુકમો વિરતણ કરેલ.

આજ રોજ વિસાવદર તાલુકાના ખિજડિયા ગામેથી ભારે વરસાદથી ખેડૂતોના ખેતી પાકના નૂકશાન સામે સહાય ચુકવવા માટે સર્વે ની કામગીરી શરુ થયેલ જેના નિરીક્ષણ સમયે ઉપસ્થીત રહેલ.
આજ રોજ વિસાવદર તાલુકાના ખિજડિયા ગામેથી ભારે વરસાદથી ખેડૂતોના ખેતી પાકના નૂકશાન સામે સહાય ચુકવવા માટે સર્વે ની કામગીરી શરુ થયેલ જેના જાત નિરીક્ષણ માટે જિલ્લાના કિશાન મોરચા ના પ્રમુખશ્રી, વિસાવદર તાલુકા ભાજપ ના પ્રમુખશ્રી તથા મહામંત્રીશ્રીઓ તેમજ તાલુકા ભાજપના આગેવાનો સાથે ઉપસ્થીત રહેલ. થોડાજ દિવસો મા આ સર્વે ની કામગીરી ઝડપથી પુર્ણ કરી દેવામા આવશે.