આજરોજ ધારી ખાતે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ની મુલાકાત કરેલ.
Month: October 2020
ધારી વિધાનસભા ચૂંટણી પ્રચાર અંતર્ગત બગસરા તાલુકાના પીપળીયા ગામે ગ્રામજનો ને સંબોધિત કર્યા.
આજરોજ ધારી વિધાનસભા ચૂંટણી પ્રચાર અંતર્ગત બગસરા તાલુકાના પીપળીયા ગામે કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડીયા સાથે ઉપસ્થિત રહી ગ્રામજનો ને સંબોધિત કર્યા.
ધારી વિધાનસભા ચૂંટણી પ્રચાર અંતર્ગત બગસરા તાલુકાના સમઢીયાળા ગામે કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડીયા સાથે ઉપસ્થિત રહેલ.
આજરોજ ધારી વિધાનસભા ચૂંટણી પ્રચાર અંતર્ગત બગસરા તાલુકાના સમઢીયાળા ગામે કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડીયા સાથે ઉપસ્થિત રહેલ.
ધારી વિધાનસભા ચૂંટણી પ્રચાર અંતર્ગત બગસરા તાલુકાના જુનાજીંજરીયા ગામે કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડીયા સાથે ઉપસ્થિત રહેલ.
આજરોજ ધારી વિધાનસભા ચૂંટણી પ્રચાર અંતર્ગત બગસરા તાલુકાના જુનાજીંજરીયા ગામે કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડીયા સાથે ઉપસ્થિત રહેલ.
બગસરા ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તેમજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજીની જાહેરસભા માં પધારવાનું નિમંત્રણ આપવા અને ચૂંટણી પ્રચાર અર્થે બગસરા ના રત્નકલાકારો ને તેમના હીરાના કારખાને જઈ મળેલ.
આવતીકાલે બગસરા ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તેમજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ જીની જાહેરસભા માં પધારવાનું નિમંત્રણ આપવા અને ચૂંટણી પ્રચાર અર્થે આજરોજ બગસરા ના રત્નકલાકારો ને તેમના હીરાના કારખાને જઈ મળેલ.
ધારી વિધાનસભા ચૂંટણી પ્રવાસ અંતર્ગત મીડિયા સેલ દ્વારા ચાલતા કોલ સેન્ટર ની મુલાકાત લઇ માર્ગદર્શન આપેલ.
આજરોજ ધારી વિધાનસભા ચૂંટણી પ્રવાસ અંતર્ગત મીડિયા સેલ દ્વારા ચાલતા કોલ સેન્ટર ની મુલાકાત લઇ માર્ગદર્શન આપેલ.
ધારી વિધાનસભા ચૂંટણી પ્રવાસ અંતર્ગત બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે માં ખોડલ ના મંદિરે દર્શન કરેલ.
આજરોજ ધારી વિધાનસભા ચૂંટણી પ્રવાસ અંતર્ગત બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે માં ખોડલ ના મંદિરે દર્શન કરેલ.
ધારી વિધાનસભા ચૂંટણી પ્રચાર અંતર્ગત બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે ઉપસ્થિત રહેલ.
ધારી વિધાનસભા ચૂંટણી પ્રચાર અંતર્ગત બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે શ્રી જયેશભાઇ રાદડિયા ની ઉપસ્થિતિમાં દશેરા નિમિતે આરતીમાં ઉપસ્થિત રહેલ .
આજરોજ ધારી વિધાનસભા ચૂંટણી પ્રચાર અંતર્ગત બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે શ્રી જયેશભાઇ રાદડિયા ની ઉપસ્થિતિમાં દશેરા નિમિતે આરતી કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ .
ધારી વિધાનસભા ચૂંટણી ના પ્રચાર અર્થે ભાજપ ના ઉમેદવાર માણેકવાડા ગામે બેઠક ને સંબોધિત કરેલ.
આજ રોજ ધારી વિધાનસભા ચૂંટણી ના પ્રચાર અર્થે ભાજપ ના ઉમેદવાર શ્રી જે. વી. કાકડીયા ની સાથે કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા અને સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા સાથે માણેકવાડા ગામે બેઠક ને સંબોધિત કરેલ.