આજરોજ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે માળીયા હાટીના કિશાન મોરચા ના ભાજપ આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.
Month: November 2020
જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે માળીયા હાટીના તાલુકાના યુવા ભાજપ ના કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત.
આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે માળીયા હાટીના તાલુકાના યુવા ભાજપ ના કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.
જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેશોદ શહેર અને તાલુકાના યુવા ભાજપ ના કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત.
આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેશોદ શહેર અને તાલુકાના યુવા ભાજપ ના કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.
માણાવદર શહેર યુવા ભાજપ કાર્યકર્તાઓ સાથે જિલ્લા ભાજપ કાર્યાલયે શુભેચ્છા મુલાકાત.
આજરોજ માણાવદર શહેર યુવા ભાજપ કાર્યકર્તાઓ સાથે જિલ્લા ભાજપ કાર્યાલયે શુભેચ્છા મુલાકાત કરેલ.
જૂનાગઢ ઓફિસ ખાતે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ – જૂનાગઢ જિલ્લા ના સદસ્યશ્રીઓએ રૂબરૂ શુભેચ્છા મુલાકાત.
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામ ના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત.
આજરોજ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામ ના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.
માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખાતે લેઉવા પટેલ સમાજ ના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.
આજરોજ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખાતે લેઉવા પટેલ સમાજ ના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.
જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નિવૃત અધિકારી શ્રી શુશીલભાઈ પંડ્યા નું સ્વાગત કરેલ.
આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નિવૃત અધિકારી શ્રી શુશીલભાઈ પંડ્યા નું સ્વાગત કરેલ . હવેથી ભાજપ કાર્યાલય ખાતે તેઓ ફરજ બજાવશે.
તુલસી વિવાહ નુ ભવ્ય આયોજન કરવામા આવેલ આ પ્રસંગે પુ.સંત ગણ સાથે હાજરી આપેલ .
મેંદરડા મુકામે લેઉવા પટેલ યુવા સંગઠન અને ખોડલ ધામ સમિતિ દ્વારા આયોજિત ” સ્નેહ મિલન ” કાર્યક્રમ મા
આજરોજ મેંદરડા મુકામે લેઉવા પટેલ યુવા સંગઠન અને ખોડલ ધામ સમિતિ દ્વારા આયોજિત ” સ્નેહ મિલન ” કાર્યક્રમ મા હાજરી આપેલ.