Posted in Other City

ધારી વિધાનસભા ચૂંટણી પ્રચારના અંતિમદિવસોમાં બગસરા તાલુકાના સનાડિયા ગામે

આજરોજ ધારી વિધાનસભા ચૂંટણી પ્રચારના અંતિમદિવસોમાં બગસરા તાલુકાના સનાડિયા ગામે કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડીયા સાથે ઉપસ્થિત રહી ગ્રામજનો ને સંબોધિત કર્યા.