Posted in Junagadh

તાલુકા પંચાયત માળીયા હાટીના ના પૂર્વ કારોબારી ચેરમેન શ્રી બચુભાઈ સીસોદીયા સાથે શુભેચ્છા મુલાકાત

જૂનાગઢ ઓફિસ ખાતે માળીયા હાટીના સમસ્ત હાટી ક્ષત્રિય સમાજ ના સમૂહ લગ્ન ના પૂર્વ પ્રમુખ અને તાલુકા પંચાયત માળીયા હાટીના ના પૂર્વ કારોબારી ચેરમેન શ્રી બચુભાઈ સીસોદીયા સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.

Author:

President, Junagadh District B.J.P. Chairman of Junagadh A.P.M.C.Yard. Chairman at Krishna Construction Co.