Posted in Keshod

કેશોદ શહેર ભાજપ ની બેઠક મળેલ જેમાં કાર્યકરોએ અનેક વોર્ડ ની પેઈજ કમિટીઓ પુર્ણ કરી આપેલ.

આજ રોજ કેશોદ શહેર ભાજપ ની બેઠક મળેલ જેમાં કાર્યકરોએ અનેક વોર્ડ ની પેઈજ કમિટીઓ પુર્ણ કરી આપેલ. સર્વે ને અભિનંદન.

Author:

President, Junagadh District B.J.P. Chairman of Junagadh A.P.M.C.Yard. Chairman at Krishna Construction Co.