જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ ના ખૂબ લાંબા સમયથી પડતર પ્રશ્ન એવા નિવૃત્ત કર્મચારીઓ ના પેનશન અને પગાર ચુકવણી નો આજ રોજ કર્મચારીઓ અને યાર્ડ ના હોદેદારોની બેઠક યોજી અને કર્મચારીઓને અન્યાય ના થાય એ રીતે એમની લાગણીઓ અને માંગણીઓ ને યાર્ડ ના કાયદા કાનૂન મુજબ ચૂકવીને
યાર્ડ ના આ પ્રશ્નનો સુખદ નિકાલ કરવામાં આવેલ…
જય કિસાન , જય બલરામ ,
Month: March 2021
જૂનાગઢ ખાતે તાલાલા નગરપાલિકા ના પ્રમુખશ્રી અને ભાજપ આગેવાનો દ્વારા ફેસ ચિત્ર અર્પણ કરી સ્વાગત કરેલ.
જૂનાગઢ ખાતે તાલાલા નગરપાલિકા ના પ્રમુખશ્રી અને ભાજપ આગેવાનો દ્વારા ફેસ ચિત્ર અર્પણ કરી સ્વાગત કરેલ. ખુબ ખુબ આભાર …
નવનિયુક્ત જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયા ના અભિવાદન કાર્યક્રમ માં હાજરી આપી.
આજરોજ નવનિયુક્ત જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયા ના અભિવાદન કાર્યક્રમ માં હાજરી આપી મઢડા મંદિરે દર્શન કરેલ.
જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભેસાણ તાલુકાના ભાજપ આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ અને આગામી સંગઠન ને મજબૂત કરવાનો નિર્ધાર કરેલ.
ચોરવાડ સિવિલ હોસ્પિટલ ખાતે ગામ નાં વડીલો ને કોરોના વેકસીન લેવા માટે ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ શ્રી મંથનભાઈ ડાભી દ્વારા બધા વડીલો ને જોડે લઈ જઈ બધા વડીલો ને કોરોના વેક્સિન આપવામાં આવી હતી.
ચોરવાડ સિવિલ હોસ્પિટલ ખાતે ગામ નાં વડીલો ને કોરોના વેકસીન લેવા માટે ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ શ્રી મંથનભાઈ ડાભી દ્વારા બધા વડીલો ને જોડે લઈ જઈ બધા વડીલો ને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. નગરપાલિકા સભ્યશ્રીઓ, યુવાપ્રમુખશ્રી તેમજ સેવાકીય કામ મા લાગેલ સર્વેને ખુબ ખુબ અભિનદન.
જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક મળેલ જેમાં જિલ્લા પંચાયત ના હોદ્દેદારોના નામ ની જાહેરાત કરવામાં આવેલ.
આજરોજ જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક મળેલ જેમાં જિલ્લા પંચાયત ના હોદ્દેદારોના નામ ની જાહેરાત કરવામાં આવેલ. આતકે સર્વે નવનિયુક્ત હોદેદારો ને અભિનંદન પાઠવેલ
બીલખા જિલ્લા પંચાયત સીટ અંતર્ગત આવતી બંધાળા, ચોરવાડી તથા ભલગામ તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારશ્રીઓએ પોતાના ઉમેદવારીપત્ર પરત ખેંચી ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરેલ.
બીલખા જિલ્લા પંચાયત સીટ અંતર્ગત આવતી બંધાળા, ચોરવાડી તથા ભલગામ તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારશ્રીઓએ પોતાના ઉમેદવારીપત્ર પરત ખેંચી ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરેલ.
વિસાવદર તાલુકા ની ચાપરડા ખાતે આવેલ અને આ વિસ્તાર મા સેવા નો પર્યાય બની ગયેલ Jay Ambe Multispeciality Hospital – Chaparada ખાતે મુલાકાત.
આજરોજ ના વિસાવદર તાલુકા ની ચાપરડા ખાતે આવેલ અને આ વિસ્તાર મા સેવા નો પર્યાય બની ગયેલ Jay Ambe Multispeciality Hospital – Chaparada ખાતે મુલાકાત કરી સન્માન સમારોહ, એમ.ડી. ઓફિસ નું લોકાર્પણ અને વૃક્ષારોપણ ના ત્રિવિધ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ.
ભેસાણ તાલુકા પંચાયતના સદસ્યશ્રી દિલુભાઈ વાંક તથા શ્રી રવજીભાઈ ઠુંમર કૉંગ્રેસને અલવિદા કરી વિધિવત રિતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.
આજરોજ ભેસાણ તાલુકા પંચાયતના સદસ્યશ્રી દિલુભાઈ વાંક તથા શ્રી રવજીભાઈ ઠુંમર કૉંગ્રેસને અલવિદા કરી વિધિવત રિતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, બન્ને આગેવાનશ્રીઓને હું આવકારું છું, આવનારા દિવસોમાં ભેસાણ તાલુકા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિ શરૂ થશે તે હું વિશ્વાસ અપાવું છું.
જૂનાગઢ ઓફિસ ખાતે ડુંગરપુર જિલ્લા પંચાયત સદસ્ય શ્રી દિનેશ મેતર અને ખડિયા તાલુકા પંચાયત સદસ્ય શ્રી કાળુભાઇ ભાદરકા સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.
આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે ડુંગરપુર જિલ્લા પંચાયત સદસ્ય શ્રી દિનેશ મેતર અને ખડિયા તાલુકા પંચાયત સદસ્ય શ્રી કાળુભાઇ ભાદરકા સાથે શુભેચ્છા મુલાકાત કરેલ .