આજરોજ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ઓફિસ પર જૂનાગઢ સિવિલ હોસ્પિટલ માં ચાલુ કરેલ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થામાં જૂનાગઢ તાલુકા શીંગદાણા એસોસિએશન અને દલાલ વેપારી મિત્રો દ્વારા આ સેવાભાવી કાર્ય માં સ્વેચ્છાએ આર્થિક સહયોગ કરેલ . અનુદાન આપેલ તમામ મિત્રો નો ખુબ ખુબ આભાર….
Month: April 2021
જૂનાગઢ તાલુકાના સાંખડાવદર ગામે ડો. યશવંત પટોળીયા દ્વારા ચાલુ કરેલ કોવિડ કેર સેન્ટર ની મુલાકાત લીધેલ.
આજરોજ જૂનાગઢ તાલુકાના સાંખડાવદર ગામે ડો. યશવંત પટોળીયા દ્વારા ચાલુ કરેલ કોવિડ કેર સેન્ટર ની મુલાકાત લીધેલ. ગ્રામજનોના સાથ અને સહકાર થી ચાલુ થયેલ આ વ્યવસ્થા ગામડાની સંસ્કૃતિ ને ઉજાગર કરે છે.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓના સ્નેહીજનો માટે જૂનાગઢ જીલ્લા ભાજપ દ્વારા ચાલુ કરેલ નિઃશુલ્ક ભોજન કેન્દ્ર ની નવનિયુક્ત સંગઠન પ્રભારીશ્રી ધવલભાઈ દવે એ મુલાકાત કરેલ.
આજરોજ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓના સ્નેહીજનો માટે જૂનાગઢ જીલ્લા ભાજપ દ્વારા ચાલુ કરેલ નિઃશુલ્ક ભોજન કેન્દ્ર ની નવનિયુક્ત સંગઠન પ્રભારીશ્રી ધવલભાઈ દવે એ મુલાકાત કરેલ.
જૂનાગઢ – વડાલ રોડ પર ચાલું કરેલ પવનસુત કોવિડ હોસ્પિટલ માં કોરોના ની સારવાર લઇ રહેલ દર્દીઓના ખબર અંતર પૂછેલ.
“माना की अंधेरा घना है पर दिया जलाना कहा मना है।”. આજરોજ જૂનાગઢ – વડાલ રોડ પર ચાલું કરેલ પવનસુત કોવિડ હોસ્પિટલ માં કોરોના ની સારવાર લઇ રહેલ દર્દીઓના ખબર અંતર પૂછેલ .
Junagadh Civil Hospital is working round the clock to help and support the patients. Their every effort will help in eradicating Corona soon. “भय का माहौल ना फैलाएं, सेवा के लिए आगे आएं”
Junagadh Civil Hospital is working round the clock to help and support the patients. Their every effort will help in eradicating Corona soon. “भय का माहौल ना फैलाएं,
सेवा के लिए आगे आएं”
કેશોદ શહેર માં આગેવાનો દ્વારા સ્વયં વ્યવસ્થા કરેલ કોવિડ કેર સેન્ટર ની મુલાકાત લીધેલ.
આજરોજ કેશોદ શહેર માં આગેવાનો દ્વારા સ્વયં વ્યવસ્થા કરેલ કોવિડ કેર સેન્ટર ની મુલાકાત લીધેલ . આ વ્યવસ્થામાં સહયોગ આપેલ તમામ આગેવાનો ની મહેનત ને વંદન ..
કેશોદ તાલુકાના કેવદ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લીધેલ અને જરૂરી દવા અને કોરોના રસીકરણ અંગે ની માહિતી ઉપરાંત ગ્રામજનોના અભિપ્રાય લીધેલ.
આજરોજ કેશોદ તાલુકાના કેવદ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત ધારાસભ્યશ્રી દેવાભાઇ માલમ અને જીલ્લા પંચાયત પ્રમુખશ્રી દિનેશભાઇ ખટારીયા ની ઉપસ્થિતિ માં લીધેલ અને જરૂરી દવા અને કોરોના રસીકરણ અંગે ની માહિતી ઉપરાંત ગ્રામજનોના અભિપ્રાય લીધેલ.
માંગરોળ શહેર સામુહિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લીધેલ અને જરૂરી દવા અને કોરોના રસીકરણ અંગે ની માહિતી ઉપરાંત ગ્રામજનોના અભિપ્રાય લીધેલ.
આજરોજ માંગરોળ શહેર સામુહિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત ધારાસભ્યશ્રી દેવાભાઇ માલમ અને જીલ્લા પંચાયત પ્રમુખશ્રી દિનેશભાઇ ખટારીયા અને આગેવાનોની ની ઉપસ્થિતિ માં લીધેલ અને જરૂરી દવા અને કોરોના રસીકરણ અંગે ની માહિતી ઉપરાંત ગ્રામજનોના અભિપ્રાય લીધેલ.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા ના વરદ્દ હસ્તે આયુર્વેદિક ઉકાળા વિતરણ ની શરૂઆત કરેલ.
આજરોજ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા ના વરદ્દ હસ્તે અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી દિનેશભાઇ ખટારીયા ની ઉપસ્થિતિમાં જૂનાગઢ જિલ્લા પંચાયત દ્વારા આયુર્વેદિક ઉકાળા વિતરણ ની શરૂઆત કરેલ.