આજ રોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય થી પ્રદેશ ભાજપ ની વર્ચ્યુઅલ કારોબારી બેઠક માં ઉપસ્થિત રહેલ. આ બેઠક પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટિલ જીની અધ્યક્ષતામાં તેમજ રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી શ્રી ભુપેન્દ્રસિંહ યાદવ જી, પ્રદેશ સહ પ્રભારી શ્રી સુધીર ગુપ્તાજી, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયાની ઉપસ્થિતિમાં પ્રદેશ કારોબારીની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી.
Month: June 2021
જૂનાગઢ જિલ્લા ભા.જ.પ.કાર્યાલય ” દીનદયાળ ભવન “ખાતે વિસાવદર તાલુકાના ખાંભા ગામના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત.
આજરોજ જૂનાગઢ જિલ્લા ભા. જ.પ.કાર્યાલય *” દીનદયાળ ભવન “* ખાતે વિસાવદર તાલુકાના ખાંભા ગામના સરપંચ શ્રી. હરસુખભાઇ ડોબરીયા તથા પ્રમુખ નીતીન ભાઈ કપુરીયાઅને હરજીભાઈ બજાણીયા સહિતના અન્ય આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી.
જૂનાગઢ જીલ્લા ભા. જ. પ. કાર્યાલય “દીનદયાળ ભવન” ખાતે વિસાવદર તાલુકાના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત.
આજરોજ જૂનાગઢ જીલ્લા ભા. જ. પ. કાર્યાલય *”દીનદયાળ ભવન”* ખાતે વિસાવદર તાલુકાના ગોવિંદપરા ગામના *સરપંચશ્રી.રાકેશભાઈ સુખડીયા, ઉપસરપંચ રમેશભાઈ પોપટભાઈ દુધાત માજી સરપંચ સંજયભાઈ માથુકિયા* સહિત આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ
વિસાવદર તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ સહિત નાં કાર્યકરો જોડાયા ભારતીય જનતા પાર્ટીમાં જૂનાગઢ જીલ્લા અધ્યક્ષ કિરીટ પટેલે ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા.
વિસાવદર તાલુકા કોંગ્રેસમાં ભડકો ..તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ સહિત નાં કાર્યકરો જોડાયા ભારતીય જનતા પાર્ટીમાંજૂનાગઢ જીલ્લા અધ્યક્ષ કિરીટ પટેલે ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા. જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે વિસાવદર તાલુકાના યુથ કોંગ્રેસના પ્રમુખ સહિતના કાર્યકરોએ કોંગ્રેસને છેડો ફાડીને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિચારધારા સાથે જોડાઇને લોકકલ્યાણ અર્થે લોકોની સેવામાં કાર્ય કરવા માટે વિસાવદર તાલુકાના યુથ કોંગ્રેસના કાર્યકરો એ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટી જિલ્લા અધ્યક્ષ કિરીટ પટેલનાં હસ્તે ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા.અને આગામી દિવસોમાં આવનારી ચૂંટણી દરમિયાન એક જૂઠ થઈને જનતા પાર્ટીને વિજય બનાવવા સંકલ્પ લીધો હતો.
વિસાવદર તાલુકા કોંગ્રેસમાં ભડકો .
વિસાવદર તાલુકા કોંગ્રેસમાં ભડકો ..તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ સહિત નાં કાર્યકરો જોડાયા ભારતીય જનતા પાર્ટીમાંજૂનાગઢ જીલ્લા અધ્યક્ષ કિરીટ પટેલે ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા. જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે વિસાવદર તાલુકાના યુથ કોંગ્રેસના પ્રમુખ સહિતના કાર્યકરોએ કોંગ્રેસને છેડો ફાડીને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિચારધારા સાથે જોડાઇને લોકકલ્યાણ અર્થે લોકોની સેવામાં કાર્ય કરવા માટે વિસાવદર તાલુકાના યુથ કોંગ્રેસના કાર્યકરો એ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટી જિલ્લા અધ્યક્ષ કિરીટ પટેલનાં હસ્તે ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા.અને આગામી દિવસોમાં આવનારી ચૂંટણી દરમિયાન એક જૂઠ થઈને જનતા પાર્ટીને વિજય બનાવવા સંકલ્પ લીધો હતો
512You and 511 others56 comments29 sharesLikeCommentShare
ડો.શ્યામાપ્રસાદ મુખરજી દ્વારા કાશ્મીર સત્યાગ્રહ ની લડતમાં બલિદાન આપ્યું હતું તે દિવસની સ્મૃતિ અને પ્રેરણા હેતુ સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા “બલિદાન દિવસ” તરીકે ઉજવવાયો.
ડો. શ્યામાપ્રસાદ મુખરજી દ્વારા કાશ્મીર સત્યાગ્રહ ની લડતમાં બલિદાન આપ્યું હતું તે દિવસની સ્મૃતિ અને પ્રેરણા હેતુ સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા “બલિદાન દિવસ” તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજરોજ ભારતીય જનતા પાર્ટી, જૂનાગઢ જિલ્લા દ્વારા બલિદાન દિન ની ઉજવણી લોકલાડીલા સાંસદ રાજેશભાઈ ચુડાસમા નાં અધ્યક્ષસ્થાને યોજાયી જેમાં જીલ્લા અધ્યક્ષ સહિત તાલુકા ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
Press Coverage
જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય ખાતે યુવા મોરચાની બેઠક યોજાઇ.
જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય ખાતે યુવા મોરચાની બેઠક યોજાઇપ્રદેશયુવા મોરચાના ઉપપ્રમુખ હર્દિકસિંહ ડોડીયા અને જીલ્લા અધ્યક્ષ કિરીટભાઈ પટેલ જીલ્લા યુવા મોરચા નાં પ્રમુખ અશોક રાઠોડ જીલ્લા મહા મંત્રીઓ ઊપસ્થિત રહ્યા.બેઠક માં આગામી દિવસોમાં યોજાવાના કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપ તમામને શુભેચ્છાઓ.
યોગ એ માત્ર વ્યાયામ જ નથી પરંતુ તે ભાવનાત્મક, આધ્યાત્મિક અને શારીરિક સુસજ્જતા મેળવવાનો એક માર્ગ પણ છે.આજના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ચાલો આપણે યોગને આપણા રોજીંદા જીવનનો એક મહત્ત્વનો હિસ્સો બનાવીએ!આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપ તમામને શુભેચ્છાઓ.