Posted in Keshod

કેશોદ મુકામે જિલ્લા યુવા ભાજપ દ્વારા ભારત ના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિતે આયોજિત ” રક્તદાન કેમ્પ”.

આજરોજ કેશોદ મુકામે જિલ્લા યુવા ભાજપ દ્વારા ભારત ના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિતે આયોજિત ” રક્તદાન કેમ્પ” માં હાજરી આપી .

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના બગડુ ગામે જુનાગઢ તાલુકા અને જિલ્લા યુવા ભાજપ દ્વારા સેવા સપ્તાહ અંતર્ગત રક્તદાન કેમ્પ ના કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ.

આજરોજ઼ જૂનાગઢ તાલુકાના બગડુ ગામે જુનાગઢ તાલુકા અને જિલ્લા યુવા ભાજપ દ્વારા સેવા સપ્તાહ અંતર્ગત રક્તદાન કેમ્પ ના કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ . કાર્યક્રમ ના સફળ આયોજન બદલ કાર્યકર્તાઓ અભિનંદન.

Posted in Junagadh

જૂનાગઢ જીલ્લાના વડાલ ગામ ખાતે ગુજરાત સરકારનાં પરિવહન,નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગ,ના માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીજી નાં હસ્તે “વાસ્મો ” પુરસ્કૃત પાંચ ગામોની રૂ.૧૭૬.૬૨ લાખના ખર્ચે આંતરીક ગ્રામ્ય પેયજળ યોજના હેઠળ સાકાર થતી યોજના નું ખાતમુહૂર્ત કાર્યક્રમ.

આજરોજ જૂનાગઢ જીલ્લાના વડાલ ગામ ખાતે ગુજરાત સરકારનાં પરિવહન,નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગ,ના માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીજી નાં હસ્તે “નલ સે જલ” કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જીલ્લાના તાલુકાની ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ હેઠળ નાં “વાસ્મો ” પુરસ્કૃત પાંચ ગામોની રૂ.૧૭૬.૬૨ લાખના ખર્ચે આંતરીક ગ્રામ્ય પેયજળ યોજના હેઠળ સાકાર થતી યોજના નું ખાતમુહૂર્ત કાર્યક્રમ માં હાજરી આપી સરકારી યોજના નો લાભ છેવાડાના દરેક વ્યક્તિ સુધી પહોંચે એ અર્થે માર્ગદર્શન આપ્યું હતું.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા પંચાયત દ્વારા કૃષિ યુનિ.ના ઓડીટોરીયમ ખાતે પ્રભારી મંત્રીશ્રી અને વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો જેમાં રાજ્ય સરકારે લોકો માટેની વિવિધયોજના નાં લાભાર્થીઓને મંજૂરીપત્રઆપવામાં આવ્યા હતા.

આજરોજ જૂનાગઢ જિલ્લા પંચાયત દ્વારા કૃષિ યુનિ.ના ઓડીટોરીયમ ખાતે પ્રભારી મંત્રીશ્રી અને વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.જેમાં રાજ્ય સરકારે લોકો માટેની વિવિધયોજના નાં લાભાર્થીઓને પ્રભારી મંત્રીશ્રીના હસ્તે કલ્યાલકારી યોજનાના મંજૂરીપત્ર,આપવામાં આવ્યા હતા. તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને કાર્ડ અપાયા હતા.જેમાં હાજર રહેવાનો લાભ મળ્યો.

Posted in Junagadh

ગુજરાત સરકારનાં પરિવહન,નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગ,ના માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીજી અધ્યક્ષતામાં મીટિંગમાં વહીવટી તંત્ર દ્વારા થતી કામગીરી અંગે માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.

આજરોજ જીલ્લા સેવા સદન કચેરી ખાતે જિલ્લા વહીવટી તંત્ર નાં કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર નાં અધિકારીઓ ની સાથે ગુજરાત સરકારનાં પરિવહન,નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગ,ના માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીજી અધ્યક્ષતામાં મિટીંગ યોજાઇ હતી.જેમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાં,પુર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા,જીલ્લા પંચાયત નાં પ્રમુખ શાંતાબેન ખટારીયા,જીલ્લા સહકારી બેંકના એમડી.દિનેશભાઈ ખટારીયા,સહિત પદાધિકારીઓ સાથે મીટીંગ યોજી હતી જે મીટિંગમાં ઉપસ્થિત રહી વહીવટી તંત્ર દ્વારા થતી કામગીરી અંગે માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.