Posted in Junagadh

વિસાવદર તાલુકાના મીયાવડલા ગામના નવનિયુક્ત સરપંચશ્રી આગેવાનો સાથે જૂનાગઢ ઓફીસ ખાતે શુભેચ્છા મુલાકાત કરી.

આજરોજ વિસાવદર તાલુકાના મીયાવડલા ગામના નવનિયુક્ત સરપંચશ્રી આગેવાનો સાથે જૂનાગઢ ઓફીસ ખાતે શુભેચ્છા મુલાકાત કરી..

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા સહકારી બેંક મેઈન બ્રાંચ (જૂનાગઢ) ખાતે GSRTC આહીર એસ. ટી. કર્મચારી મંડળ જૂનાગઢ વિભાગ દ્વારા સન્માન કરવામાં આવ્યું જે બદલ એમનો આભાર.

આજરોજ જૂનાગઢ જિલ્લા સહકારી બેંક મેઈન બ્રાંચ (જૂનાગઢ) ખાતે GSRTC આહીર એસ. ટી. કર્મચારી મંડળ જૂનાગઢ વિભાગ દ્વારા સન્માન કરવામાં આવ્યું જે બદલ એમનો આભાર વ્યક્ત કરું છું.

Posted in Junagadh

જૂનાગઢ જૂનાગઢ ઓફીસ ખાતે તાલુકાનાં ડુંગરપુર જીલ્લાપંચાયત સીટ હેઠળના ખડિયા ગામના સેવાભાવી યુવાનો સાથે મુલાકાત કરી.

જૂનાગઢ જૂનાગઢ ઓફીસ ખાતે તાલુકાનાં ડુંગરપુર જીલ્લાપંચાયત સીટ હેઠળના ખડિયા ગામના સેવાભાવી યુવાનો સાથે મુલાકાત કરી ખડિયા ગામના સ્મશાન ગૃહ ના કામ અર્થે ચર્ચા કરવામાં આવી.

Posted in Junagadh

વિસાવદર તાલુકાના સરસઈ ગ્રામપંચાયતના નવનિયુક્ત સરપંચશ્રી ચેતનભાઈ દુધાત અને એમની ટીમ સાથે શુભેચ્છા મુલાકાત કરી..

આજ 31.ડિસેમ્બર ના રોજ વિસાવદર તાલુકાના સરસઈ ગ્રામપંચાયતના નવનિયુક્ત સરપંચશ્રી ચેતનભાઈ દુધાત અને એમની ટીમ સાથે ગામના આગેવાનો સાથે જૂનાગઢ ઓફીસ ખાતે શુભેચ્છા મુલાકાત કરી..

Posted in Junagadh

ભેસાણ તાલુકાના વિસળ હડમતીયા ગ્રામપંચાયત ના સરપંચ હશનભાઈ શમાં અને એમની ટીમ સાથે શુભેચ્છા મુલાકાત કરી..

આજરોજ ભેસાણ તાલુકાના વિસળ હડમતીયા ગ્રામપંચાયત ના નવનિયુક્ત સરપંચ હશનભાઈ શમાં અને એમની ટીમ સાથે ગામના આગેવાનો સાથે જૂનાગઢ ઓફીસ ખાતે શુભેચ્છા મુલાકાત કરી..

Posted in Junagadh

વિસાવદર તાલુકાના લીમધ્રા ગ્રામપંચાયત ના સરપંચ અને એમની ટીમ સાથે શુભેચ્છા મુલાકાત કરી..

આજરોજ વિસાવદર તાલુકાના લીમધ્રા ગ્રામપંચાયત ના નવનિયુક્ત સરપંચ અને એમની ટીમ સાથે ગામના આગેવાનો સાથે જૂનાગઢ ઓફીસ ખાતે શુભેચ્છા મુલાકાત કરી..

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાનાં ગામ પંચાયતના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત નવનિયુક્ત સરપંચો સાથે જૂનાગઢ ઓફીસ ખાતે શુભેચ્છા મુલાકાત કરી.

આજરોજ જૂનાગઢ તાલુકાનાં મેવાસા કમરી, તોરણીયા,નાના મોટા અવતડીયા, થુંબાળા,નવાગામ, ખલીલપૂર ગ્રામ પંચાયતના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત નવનિયુક્ત સરપંચો સાથે જૂનાગઢ ઓફીસ ખાતે શુભેચ્છા મુલાકાત કરી

Posted in Junagadh

જૂનાગઢ ઓફીસ ખાતે વિસાવદર તાલુકાના લીલીયા ગામના પટેલ સમાજના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી.

આજરોજ જૂનાગઢ ઓફીસ ખાતે વિસાવદર તાલુકાના લીલીયા ગામના પટેલ સમાજના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી.

Posted in Junagadh

જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર તાલુકાના દેશાઈ વડાળા ગામના સરપંચ સાથે શુભેચ્છા મુલાકાત.

આજરોજ ૩૧.ડિસેમ્બર ના રોજ જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર તાલુકાના દેશાઈ વડાળા ગામના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત નવનિયુક્ત સરપંચ સાથે રબારીકા જૂથ સેવા સહકારી મંડળી દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવી.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાનાં ડેરવાણ ગામના આગેવાનો સાથે જૂનાગઢ જીલ્લા સહકારી બેંક ની મેઈન બ્રાંચ (જૂનાગઢ) ખાતે શુભેચ્છા મુલાકાત કરી.

આજરોજ જૂનાગઢ તાલુકાનાં ડેરવાણ ગામના આગેવાનો સાથે જૂનાગઢ જીલ્લા સહકારી બેંક ની મેઈન બ્રાંચ (જૂનાગઢ) ખાતે શુભેચ્છા મુલાકાત કરી.