Posted in Junagadh

બામણગામ દ્વારા આયોજિત સમાજ ભવન ભૂમિ પૂજનનું નિમંત્રણ.

સમસ્ત લેઉવા પટેલ સમાજ બામણગામ દ્વારા આયોજિત સમાજ ભવન ભૂમિ પૂજન તેમજ જુનાગઢ તાલુકા લેઉવા પટેલ સંગઠન મહોત્સવના નિમંત્રણ આપવા જુનાગઢ ઓફિસ ખાતે સમાજ અગ્રણીઓ પધારેલ એ વેળાની યાદગાર ક્ષણો.

Author:

President, Junagadh District B.J.P. Chairman of Junagadh A.P.M.C.Yard. Chairman at Krishna Construction Co.