Posted in Uncategorized

ભેસાણ ખાતે લોકલાડીલા નેતા માનનીય શ્રી પરષોત્તમ રૂપાલા સાહેબ

આજરોજ ભેસાણ ખાતે ભારત સરકારના રાજ્યમંત્રી અને ગુજરાતનું ઘરેણું એવા લોકલાડીલા નેતા માનનીય શ્રી પરષોત્તમ રૂપાલા સાહેબ અને રાષ્ટ્રીય ભાજપ ના મહામંત્રી અને પ.બંગાળ ના પ્રભારી શ્રી કૈલાશ વિજયવર્ગી સાહેબ એ ભેસાણ ખાતે ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન કર્યા બાદ યોજાયેલ જનસભા માં હાજરી આપી જેમાં ભેસાણ તાલુકાના નગરજનો પાર્ટીના કાર્યકરો અને સમર્થકોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.

Author:

SANJAY RATHOD Social Media Marketing Expert. Call me any Time: +91 9427738648