Posted in Talala તાલાલા તાલુકાના બોરવાવ ખાતે ભાગાભાઈ બારડના ચૂંટણી કાર્યાલય ખાતે કાર્યકરો સાથે મુલાકાત કરેલ. Posted on November 27, 2022January 18, 2023 by Kirit Patel આજ રોજ તાલાલા તાલુકાના બોરવાવ ખાતે ૯૧- તાલાલા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાગાભાઈ બારડના ચૂંટણી કાર્યાલય ખાતે તાલુકા સંગઠનના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો સાથે મુલાકાત કરેલ. Share this:WhatsAppTwitterFacebookLinkedIn