આજરોજ વિસાવદર તાલુકાના શ્રી રામદેવ પીર આશ્રમ, નીલકંઠ ધામ લીમધ્રા (ગીર) ખાતે આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણ ના આયોજનના નિમંત્રણને માન આપી, વક્તા શ્રી મહાદેવ પ્રાસાદ મહેતાજીના કંઠે ભાગવત સપ્તાહનું રસપાન કરવાનો અવસર મળ્યો.

આજ રોજ શ્રી શંકરભાઈ ચૌધરી Shankar Chaudhary ને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે અને શ્રી જેઠાભાઇ ભરવાડ ને ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત થવા બદલ રૂબરૂ મળી ને અભિનંદન પાઠવેલ.
આજ રોજ જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક યોજાયેલ જેમાં હાજરી આપી, આગામી દિવસોમાં ખેડૂતોને બેંક કેમ વધુ ઉપયોગી થઇ શકે સાથે બેંક વધું પ્રગતિ કરે તેવા ઠરાવો પસાર કરવામાં આવ્યા.
આજરોજ શ્રી કેશુભાઈ પટેલ માર્કેટીંગ યાર્ડ માંડાવડ ખાતે વિસાવદર તાલુકા/શહેર સંગઠનના આગેવાનો,સરપંચો, સક્રીય કાર્યકરો અને નગરપાલિકાના આગેવાનો સાથે બેઠક કરી જેમાં હાજરી આપી, આવનારી નગરપાલિકાની ચૂંટણી તેમજ આગામી કાર્યક્રમો અંગે જરૂરી માર્ગદર્શન આપેલ.