Posted in Junagadh

ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક યોજાયેલ

આજ રોજ જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક યોજાયેલ જેમાં હાજરી આપી, આગામી દિવસોમાં ખેડૂતોને બેંક કેમ વધુ ઉપયોગી થઇ શકે સાથે બેંક વધું પ્રગતિ કરે તેવા ઠરાવો પસાર કરવામાં આવ્યા.

Posted in Visavadar

વિસાવદર શહેરના આવનારી નગરપાલિકાની ચૂંટણી તેમજ આગામી કાર્યક્રમો અંગે જરૂરી માર્ગદર્શન આપેલ.

આજરોજ શ્રી કેશુભાઈ પટેલ માર્કેટીંગ યાર્ડ માંડાવડ ખાતે વિસાવદર તાલુકા/શહેર સંગઠનના આગેવાનો,સરપંચો, સક્રીય કાર્યકરો અને નગરપાલિકાના આગેવાનો સાથે બેઠક કરી જેમાં હાજરી આપી, આવનારી નગરપાલિકાની ચૂંટણી તેમજ આગામી કાર્યક્રમો અંગે જરૂરી માર્ગદર્શન આપેલ.