Posted in Bhesan

સહકાર સંમેલનમાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા,પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયા સાથે

આજરોજ ભેસાણ તાલુકાના રાણપુર ખાતે ભેસાણ તાલુકા ભાજપ તેમજ ભેસાણ તાલુકાની જુદી જુદી સહકારી મંડળી દ્વારા સહકારી યોજનાઓનો લાભ ખેડૂતોને વધુમાં વધુ મળે એવા શુભહેતુ થી યોજાયેલ સહકાર સંમેલનમાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા,પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયા સાથે હાજર રહી ખેડૂતોના હિતાર્થે જરૂરી સૂચનો સાથે માહિતી આપી હતી.

Posted in Bhesan

રાણપુર ખાતે કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહેલ.

આજરોજ જૂનાગઢ જિલ્લાના લોક લાડીલા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના લોક સંપર્ક પ્રવાસ દરમ્યાન ભેસાણ તાલુકાના રાણપુર ખાતે કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહેલ.

Posted in Bhesan

શ્રી રાણપુર જુથ સેવા સહકારી મંડળી” ખાતે મુલાકાત કરેલ

આજરોજ ભેસાણ તાલુકાના રાણપુર ખાતે આવેલ “શ્રી રાણપુર જુથ સેવા સહકારી મંડળી” ખાતે મુલાકાત કરેલ એ વેળાએ મંડળી દ્વારા ખેડૂતોને વધુમાં વધુ ઉપયોગી થઈ શકે તેવી માહિતી આપી હતી મંડળીના ડિરેક્ટરશ્રીઓ તેમજ કર્મચારીઓ દ્વારા મારું સન્માન કરાયું એ બદલ તેમનો આભારી રહીશ.