Posted in Bhesan

શ્રી રાણપુર જુથ સેવા સહકારી મંડળી” ખાતે મુલાકાત કરેલ

આજરોજ ભેસાણ તાલુકાના રાણપુર ખાતે આવેલ “શ્રી રાણપુર જુથ સેવા સહકારી મંડળી” ખાતે મુલાકાત કરેલ એ વેળાએ મંડળી દ્વારા ખેડૂતોને વધુમાં વધુ ઉપયોગી થઈ શકે તેવી માહિતી આપી હતી મંડળીના ડિરેક્ટરશ્રીઓ તેમજ કર્મચારીઓ દ્વારા મારું સન્માન કરાયું એ બદલ તેમનો આભારી રહીશ.

Author:

President, Junagadh District B.J.P. Chairman of Junagadh A.P.M.C.Yard. Chairman at Krishna Construction Co.