Posted in Chorvad

ભારતીય જનતા પાર્ટી પ્રદેશ જુનાગઢ જીલ્લા સંગઠન ના આગેવાનો અને જવાબદાર કાર્યકર્તાઓ સાથે સંગઠનને મજબૂત બનાવવા જીલ્લાના તમામ તાલુકા અને મંડલ કાર્યકર્તા જોડે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું. મંડલ કક્ષાએ પોતાના કાર્ય ક્ષેત્રમાં પાર્ટીની સૂચના મુજબ બાકી રહેલી કામગીરી અંગે સંવાદ કાર્યક્રમ ચોરવાડ mp ઓફિસ ખાતે યોજાયો,જેમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા હાજર રહ્યા હતા.

આજરોજ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અઘ્યક્ષની સૂચના અનુસાર જુનાગઢ જીલ્લા સંગઠન ના આગેવાનો અને જવાબદાર કાર્યકર્તાઓ સાથે સંગઠનને મજબૂત બનાવવા જીલ્લાના તમામ તાલુકા અને મંડલ કાર્યકર્તા જોડે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું. મંડલ કક્ષાએ પોતાના કાર્ય ક્ષેત્રમાં પાર્ટીની સૂચના મુજબ બાકી રહેલી કામગીરી અંગે સંવાદ કાર્યક્રમ ચોરવાડ mp ઓફિસ ખાતે યોજાયો,જેમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા હાજર રહ્યા હતા, એ બેઠકમાં હાજરી આપી સંગઠન ને મજબૂત બનાવવા ની સાથે મંડલ કક્ષાએ અધૂરા કામો સત્વરે પુરા કરવા જરૂરી સૂચન કર્યું હતું. એસાથે આગામી ૧૭. સપ્ટેમ્બર ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મ દિન નિમિતે વિશિષ્ટ ઉજવણી કરવા અંગે વિચાર વિમર્શ કરાયુ હતું..

Posted in Chorvad

ચોરવાડ સિવિલ હોસ્પિટલ ખાતે ગામ નાં વડીલો ને કોરોના વેકસીન લેવા માટે ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ શ્રી મંથનભાઈ ડાભી દ્વારા બધા વડીલો ને જોડે લઈ જઈ બધા વડીલો ને કોરોના વેક્સિન આપવામાં આવી હતી.

ચોરવાડ સિવિલ હોસ્પિટલ ખાતે ગામ નાં વડીલો ને કોરોના વેકસીન લેવા માટે ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ શ્રી મંથનભાઈ ડાભી દ્વારા બધા વડીલો ને જોડે લઈ જઈ બધા વડીલો ને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. નગરપાલિકા સભ્યશ્રીઓ, યુવાપ્રમુખશ્રી તેમજ સેવાકીય કામ મા લાગેલ સર્વેને ખુબ ખુબ અભિનદન.

Posted in Chorvad

ચોરવાડ ખાતે સાધન સહાય અને ચેક અપર્ણ સમારોહ

ચોરવાડ ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી જીની ઉપસ્થિતિમાં સર્વરોગ નિદાન કેમ્પ અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાના લાભાર્થીઓને સાધન સહાય અને ચેક અપર્ણ સમારોહ યોજાયો હતો.

82772081_3247708461924996_1037766095596945408_n82453855_3247708798591629_1481445584597417984_n82364923_3247708988591610_1987043319296819200_n82511346_3247709265258249_8943515562735042560_n82404547_3247709671924875_7962572726277767168_n

Posted in Chorvad, Mangarol

ચોરવાડ શહેર / માળીયા (હાટીના) તાલુકાની બેઠક મળેલ.

આજરોજ જુનાગઢ જીલ્લા ભાજ૫ કાર્યાલય ખાતે સંગઠન પ્રભારીશ્રી ગોરધનભાઈ ઝડફીયા ના અધ્યક્ષ સ્થાને ચોરવાડ શહેર / માળીયા (હાટીના) તાલુકાની બેઠક મળેલ.

Posted in Chorvad

ચોરવાડ શહેર મા ” પેજ પ્રમુખ સંમેલન ” મા હાજર રહી શહેર ના આગેવાનો અને કાર્યકરો સાથે

આજ રોજ આગામી નગરપાલીકાઓ ની ચુંટણીના સંદર્ભમાં કેન્દ્રીય મંત્રીશ્રી અને ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા સાથે ચોરવાડ શહેર મા ” પેજ પ્રમુખ સંમેલન ” મા હાજર રહી શહેર ના આગેવાનો અને કાર્યકરો સાથે ચુંટણી લક્ષી ચર્ચા કરી હતી. આતકે ઉપસ્થીત કાર્યકરોએ આ ચુંટણી મા ભવ્ય વિજય નો વિશ્વાસ વ્યક્ત કરેલ હતો.

Posted in Chorvad

ચોરવા્ડ શહેર ના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક

આગામી નગરપાલીકાઓ ની ચુંટણી ને અનુલકક્ષી ને જુનાગઢ જીલ્લા પ્રભારી શ્રી ગોરધનભાઇ ઝડફિયા તેમજ સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા સાથે ચોરવા્ડ શહેર ના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક કરી. કાર્યકોરો મા વિજય નો વિશ્વાસ અને ઉત્સાહ જોવા મળેલ.