Posted in Manavadar

માણાવદર ખાતે સંગઠન ના માળખાને મજબૂત બનાવવા કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા જેમાં બેઠકમાં સંગઠનના માળખાની પાયાની કામગીરી પેઇજ કમિટી થી લઇ બુથ લેવલ સુધી ની અધૂરી રહેલી કામગીરી સત્વરે પૂર્ણ કરવા અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતાં.

આજરોજ માણાવદર ખાતે સંગઠન ના માળખાને મજબૂત બનાવવા માટે અગત્યની બેઠક યોજાઇ હતી,જેમાં કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા જેમાં માણાવદર શહેર તેમજ તાલુકાના સંગઠન ના જવાબદાર પદાધિકારીઓ તેમજ મોરચાના પ્રમુખ મહામંત્રીઓ તેમજ સિનિયર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.બેઠકમાં સંગઠનના માળખાની પાયાની કામગીરી પેઇજ કમિટી થી લઇ બુથ લેવલ સુધી ની અધૂરી રહેલી કામગીરી સત્વરે પૂર્ણ કરવાની સાથે આગામી ૧૭. સપ્ટેમ્બર નારોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ના જમદિવસ ની ઉમળકા ભેર ઉજવણી થાય જે અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતાં.

Posted in Junagadh, Manavadar

માણાવદર શહેર / તાલુકાની બેઠક મળેલ.

આજરોજ જુનાગઢ જીલ્લા ભાજ૫ કાર્યાલય ખાતે સંગઠન પ્રભારીશ્રી ગોરધનભાઈ ઝડફીયા ના અધ્યક્ષ સ્થાને માણાવદર શહેર / તાલુકાની બેઠક મળેલ.

Posted in Manavadar

માણાવદર શહેર ખાતે ” પેજ પ્રમુખ સંમેલન ” મા હાજર રહેલ.

આજે માણાવદર શહેર ખાતે આગામી નગરપાલીકાઓ ની ચુંટણીના સંદર્ભમાં કેન્દ્રીય મંત્રીશ્રી અને પ્રદેશ મહામંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા સાથે ” પેજ પ્રમુખ સંમેલન ” મા હાજર રહેલ. કાર્યક્રમ મા ઉપસ્થીત કાર્યકરોએ આ ચુંટણી મા બધીજ સીટ ઉપર ભવ્ય વિજય મેળવવા નો નિર્ધાર વ્યક્ત કરેલ હતો.

Posted in Manavadar

માણાવદર શહેર ના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક

આગામી નગરપાલીકાઓ ની ચુંટણી મા ભારતીય જનતા પાર્ટી નો ભવ્ય વિજય થાય તે હેતુ થી જુનાગઢ જીલ્લા સંગઠન પ્રભારી શ્રી ગોરધનભાઇ ઝડફિયા સાથે માણાવદર શહેર ના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક કરી હતી. આ તકે ઉપસ્થીત કાર્યકરોએ આ ચુટણી મા ભવ્ય વિજય નો વિશ્વાસ વ્યક્ત કરેલ હતો.

Posted in Manavadar

માણાવદર તાલુકાના ભડુલા ગમે બસ્ટેશન ના ભુમીપુજન કાર્યક્રમ માં

આજરોજ માણાવદર તાલુકાના ભડુલા ગમે ૬૬ કેવી સબસ્ટેશન ના ભુમીપુજન કાર્યક્રમ માં માનનીય ઉર્જા મંત્રીશ્રી ચીમનભાઈ સાપરીયા સાથે હાજરી આપી.

20228882_1952885608287074_8904454484864949622_n