આજરોજ માંગરોળ તાલુકા તથા શહેર ભાજપ ના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે પ્રદેશ ભાજપ ના ઉપપ્રમુખ અને જિલ્લાના સંગઠન પ્રભારી શ્રી ગોરધનભાઈ ઝાડફિયા ની વિશેષ ઉપસ્થિત માં સંગઠન ની બેઠક મળેલ.
Category: Mangarol
ચોરવાડ ભાજપ ના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે
માંગરોળ તાલુકા ભાજપના પદાધિકારીઓ અને આગેવાનો તથા કાર્યકરો સાથે બેઠક
આજ રોજ માંગરોળ શહેર તથા માંગરોળ તાલુકાની કારોબારી બેઠક સર્કિટ હાઉસ ખાતે મળેલી જેમાં બંને મંડલ ના હોદ્દેદારો તથા આગેવાનો ઉપસ્થિત રહેલ.
આજ રોજ માંગરોળ શહેર તથા માંગરોળ તાલુકાની કારોબારી બેઠક સર્કિટ હાઉસ ખાતે મળેલી જેમાં બંને મંડલ ના હોદ્દેદારો તથા આગેવાનો ઉપસ્થિત રહેલ.
ચોરવાડ શહેર / માળીયા (હાટીના) તાલુકાની બેઠક મળેલ.
આજરોજ જુનાગઢ જીલ્લા ભાજ૫ કાર્યાલય ખાતે સંગઠન પ્રભારીશ્રી ગોરધનભાઈ ઝડફીયા ના અધ્યક્ષ સ્થાને ચોરવાડ શહેર / માળીયા (હાટીના) તાલુકાની બેઠક મળેલ.