Posted in Mendarada

મેંદરડા ખાતે આવેલ ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી.ની બ્રાન્ચ ખાતે વિઝિટ કરી બેંક ના કર્મીઓ સાથે મુલાકાત કરી.

આજરોજ મેંદરડા ખાતે આવેલ ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી.ની બ્રાન્ચ ખાતે વિઝિટ કરી બેંક ના કર્મીઓ સાથે મુલાકાત કરી.

Posted in Mendarada

કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા સાથે મેંદરડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત કરી.

આજરોજ કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા સાથે મેંદરડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત કરી દર્દીઓ ના ખબર-અંતર પુછેલ તેમજ સ્થિતિ ની સમીક્ષા કરેલ.

Posted in Mendarada

મેંદરડા ખાતે આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત તાલુકાના ઉમેદવારશ્રીઓ અને ભાજપ આગેવાનો સાથે બેઠક યોજાયેલ .

આજરોજ મેંદરડા ખાતે આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત તાલુકાના ઉમેદવારશ્રીઓ અને ભાજપ આગેવાનો સાથે બેઠક યોજાયેલ .

Posted in Mendarada

મેંદરડા તાલુકાના ગોઘમપુર ગામે લેઉવા પટેલ સમાજના ભૂમિપૂજન કાર્યક્રમ અંતર્ગત સાંસદ શ્રી તથા સમાજ નાં અન્ય અગ્રણી તથા પટેલ સમાજના મોટીસંખ્યામાં ઉપસ્થિત રહી ને ભૂમિપૂજન કરવામાં આવ્યું.

આજ રોજ મેંદરડા તાલુકાના ગોઘમપુર ગામે લેઉવા પટેલ સમાજના ભૂમિપૂજન કાર્યક્રમ અંતર્ગત સાંસદ શ્રી રમેશભાઈ ધડુંક , કેબીનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયા તથા ધારાસભ્ય શ્રી રાઘવજી પટેલ,અગ્રણી ઉદ્યોગપતિ શ્રી દિનેશભાઈ કુંભાણી તથા સમાજ નાં અન્ય અગ્રણી તથા પટેલ સમાજના મોટીસંખ્યામાં ઉપસ્થિત રહી ને ભૂમિપૂજન કરવામાં આવ્યું
જય માં ખોડલ..
જય જય સરદાર…

Posted in Mendarada

મેંદરડા તાલુકાના ના ચૂંટણી ઇનચાર્જશ્રીઓ ની બેઠક મળેલ.

આજરોજ મેંદરડા તાલુકાના ના ચૂંટણી ઇનચાર્જશ્રીઓ ની બેઠક શ્રી રમેશભાઈ રૂપાપરાજી ના અધ્યક્ષ સ્થાને મળેલ જેમાં મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા અને અને આગેવાનો વિશેષ ઉપસ્થિત રહેલ.

Posted in Mendarada

મેંદરડા મુકામે લેઉવા પટેલ યુવા સંગઠન અને ખોડલ ધામ સમિતિ દ્વારા આયોજિત ” સ્નેહ મિલન ” કાર્યક્રમ મા

આજરોજ મેંદરડા મુકામે લેઉવા પટેલ યુવા સંગઠન અને ખોડલ ધામ સમિતિ દ્વારા આયોજિત ” સ્નેહ મિલન ” કાર્યક્રમ મા હાજરી આપેલ.

Posted in Mendarada

જૂનાગઢ ખાતે મેંદરડા તાલુકાના સમઢીયાળા તાલુકા પંચાયત સદસ્ય શ્રી વી. એમ. વેકરીયા અને સમઢીયાળા સેવા સહકારી મંડળી ના પ્રમુખશ્રી જે.ડી. ગજેરા સાથે શુભેચ્છા મુલાકાત.

આજરોજ જૂનાગઢ ખાતે મેંદરડા તાલુકાના સમઢીયાળા તાલુકા પંચાયત સદસ્ય શ્રી વી. એમ. વેકરીયા અને સમઢીયાળા સેવા સહકારી મંડળી ના પ્રમુખશ્રી જે. ડી . ગજેરા સાથે શુભેચ્છા મુલાકાત કરેલ .

Posted in Mendarada

મેંદરડા મુકામે નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી સી. આર. પાટીલ સાહેબ ના જૂનાગઢ જિલ્લા માં આગમન ના પૂર્વતૈયારી.

આજરોજ મેંદરડા મુકામે નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી સી. આર. પાટીલ સાહેબ ના જૂનાગઢ જિલ્લા માં આગમન ના પૂર્વતૈયારી ભાગરૂપે યોજાયેલી બેઠક બેઠક માં માર્ગદર્શન આપેલ.

Posted in Mendarada

મેંદરડા ખાતે શનશાઇન ઈંગ્લીશ સ્કૂલ ના વાર્ષિક મહોત્સાવ કાર્યક્રમ માં હાજરી આપી

મેંદરડા ખાતે શનશાઇન ઈંગ્લીશ સ્કૂલ ના વાર્ષિક મહોત્સાવ કાર્યક્રમ માં હાજરી આપી

83911371_3329820983713743_1655847395985981440_n87556484_3329821017047073_5726966781839409152_n87059298_3329821037047071_3649765008008544256_n

Posted in Mendarada

શ્રીમદ ભાગવત સપ્તાહ કાર્યક્રમ માં મેંદરડા

આજરોજ મેંદરડા તાલુકાના ઇટાળી ગામે રંગાણી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ કાર્યક્રમ માં હાજરી આપી.