Posted in Junagadh, Other City

જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી. દ્વારા જિલ્લામાં ભગવાન સોમનાથ દાદાના સાંનિધ્યે યોજાયેલા કાર્યક્રમ મા પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી સી આર.પાટીલ સાહેબ નાં અઘ્યક્ષ સ્થાને યોજાયો હતો.

આજરોજ ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં ભગવાન સોમનાથ દાદાના સાંનિધ્યે યોજાયેલા કાર્યક્રમ મા પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી સી આર.પાટીલ સાહેબ નાં અઘ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં હાજરી આપી પ્રગતીશીલ ખેડૂતોને સન્માનીત કરવાના કાર્યક્રમ મા સહભાગી થયેલ.

Posted in Other City, Vanthali

ગાંધીજયંતી નાં દિવસે વંથલી ખાતે સેવા અર્થે લોકસેવા કાર્યાલય નાં લોકાર્પણ કાર્યક્રમ.

સેવા એજ સંકલ્પ નાં સૂત્રને સાર્થક કરતા આજરોજ ગાંધી જયંતી નાં દિવસે વંથલી , માણાવદર અને મેંદરડા ખાતે સેવા અર્થે લોકસેવા કાર્યાલય નાં લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત માણાવદરના ધારા સભ્ય જવાહરભાઈ ચાવડાનાં હસ્તે.આજરોજ માણાવદર,વંથલી.મેંદરડા ખાતે લોકસેવા કાર્યાલય નાં લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો,આ લોકસેવા કાર્યાલય દ્વારા સ્થાનિક લેવલે રહેતા નાગરિકોને સરકારની વિકાસલક્ષી યોજનાઓથી લઈને વિવિધ સહાય અંગેની તમામ માહિતી પ્રાપ્ત થશે સાથે સમય અને નાણાંનો વ્યય થતો અટકશે

Posted in Other City

ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારી બેઠકનો શુભારંભ થયો

માન. રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહજી અને માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીજીની તેમજ ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશના પ્રમુખ આદરણીય શ્રી સી આર પાટીલજી, પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવજી તેમજ ડેપ્યુટી સી એમ શ્રી નીતિનભાઈ પટેલજીની વિશેષ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારી બેઠકનો શુભારંભ થયો

Posted in Other City

પ્રદેશ ભાજપ કારોબારી માં હાજરી આપવા જતા વડોદરા શહેર અને જિલ્લા ભાજપ કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ

આજરોજ પ્રદેશ ભાજપ કારોબારી માં હાજરી આપવા જતા વડોદરા શહેર અને જિલ્લા ભાજપ કાર્યકર્તાઓ સાથે વડોદરા માં શુભેચ્છા મુલાકાત કરેલ

Posted in Other City

ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાજી સાથે સોમનાથ દાદાને શીશ ઝુકાવી જનતા જનાર્દન ના સુખાકારી માટે પ્રાથના કરી

આજરોજ ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાજી સાથે સોમનાથ ખાતે પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથ દાદાને શીશ ઝુકાવી જનતા જનાર્દન ના સુખાકારી માટે પ્રાથના કરી